SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ) હવે ઉપાશ્રયમાંથી મૃતક લઈ ગયા પછી તરત પ્રત્યેક સાધુને કરવાની કરણ–પ્રથમથી ગાયનું ઝરણું લાવી રાખ્યું હોય, તેને મૃતકના સંથારાની આગથી પગથીયે છાંટવું, અને સંથારાની જગ્યાએ એટલામાં તે સર્વે ઠેકાણે સેનાવાણી પાણી હોય તે છાંટીને ધોઈ નાંખવું, પણ તે પાણી ઉકાળેલું જ હોવું જોઈએ, પછી કાળ કરનારના શિષ્ય અથવા તેમનાથી નાના પર્યાયવાળા હું કઈ સાધુ હોય, તે ચેપિટ્ટો, કપડા અવળા પહેરે અને ઘો જ કાખમાં અવળો રાખી. અવળે કાજે લે (દ્વારથી આસન તરફ છે ને કાજાના ઈરિયાવહિ કરી પછી અવળા દેવ વાંદે, તેનો વિધિ પ્રથમ કલ્લાકંદંનીથાય પછી એક નવકારને કાઉસ્સગ્ગ, અન્નથ૦ અરિહંત ચેઈઆણંજયવીયરાય આખા કહેવા, ઉસ્સગ્નહરંતુ નહતુ. જાવંત કેવિસાહુ ખમાસમણ. જાવંતિચેઈઆઈ. નમુØણું અંકિંચિત્ર પછી પાર્શ્વનાથનું ચૈત્યવંદના ખમાસમણ૦ લેગરૂ. એક લોગસ ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ અન્નથઉસસીએણું, તસઉત્તરીઈરિયાવહિ૦ ખમાસમણ દઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડં દઈ, પછી સવળ–વેષ પહેરી સવળ કાજે લેવે, તેના ઈરિયાવહિ કરવા, એમ બે વાર કાજે લે, પછી એક બાજોઠ મંગાવી તે બાજોઠ ઉપર ભીના કંકુને સવળો સાથીઓ કરવો પછી ઍમુખ બિંબ પધરાવીને, ઘીને દીવે અને ધૂપ કરાવીને પછી સવળા દેવ વાંદવા, તેને વિધિ જે પિષહાદકમાં વાંદે છે તે પ્રમાણે આઠ થઈયે વાંદવા, પણ તે થઈઓ સંસાર દાવાની તથા સ્નાતસ્યાની કહેવી અને ચૈત્યવંદન તો સર્વ ઠેકાણે પાર્શ્વનાથનાંજ કહેવાં, સ્તવનના ઠેકાણે અજિતશાન્તિ સ્તોત્ર રાગ કાઢ્યા શિવાય કહેવું, એ રીતે સવળા દેવને વિધિ, હવે દેવ વાંદ્યાપછી ખમા દેઈ ઈચ્છા સંદિ. ભગ, શુદ્રોપદ્રવ ૧ દેવ વાંદવા મળેલ સર્વે સાધુ-સાધ્વીઓએ ગાયના ઝરણુમાં ૧ કપ, ૨ ચળ હો, ૩ મુહપત્તિ, ૪ ઓવાની એક દશી અને ૫ કંદરે એ પાંચે વસ્તુના છેડા જરા બોળવા જોઈએ.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy