SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (२८) इति मुनिवरः श्रीअभयदेवो विशपयति अनिन्दितः ॥ इय मुणिवरु सिरिअभयदेउ विन्नवइ अणिंदिय ३० એ પ્રમાણે | મુનિએમાં | શ્રી અભયદેવ | પ્રાથના | પ્રશસિત | श्रेष्ठ । અર્થહે દેવ! આજ મારી યાત્રા છે, અને આજ મારા સ્નાત્ર-મહોત્સવ છે, કે જે મુનિજને દ્વારા અનિષિદ્ધ-પ્રશંસિત એવું આપના યથાર્થ ગુણેનું ગાન કર્યું. તેથી તંભનપુરમાં બિરાજમાન છે શ્રી પાર્શ્વનાથ સ્વામી! આપ મારા ઉપર પ્રસન્ન થાઓ, એ પ્રમાણે મુનિઓમાં શ્રેષ્ઠ અને લોક–પૂજિત શ્રી અભયદેવ સૂરિ પ્રાર્થના કરે છે. ૩૦ | इति श्री जय तिहुअण-स्तोत्रं संपूर्णम् ॥ ॥ iso-0000000000000000000000000000 श्रीकमलप्रभाचार्यविरचित श्रीजिनपञ्जरस्तोत्रम्. ॐ ह्री श्री अई अहद्भ्यो नमो नमः। सिद्धेभ्यो नमो नमः। आचार्यभ्यो नमो नमः। ॐ ही श्री अर्ह उपाध्यायेभ्यो नमो नमः । गौतमप्रमुखसर्वसाधुभ्यो नमो नमः ॥ १ ॥ હ8 હીં શ્રીં હું અહિતને નમસ્કાર થાઓ, નમસ્કાર
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy