________________
( ૧૫ ), નિશ્ચય સમક્તિવંતને, વ્યવહારસમક્તિ હોય પણ વ્યવહાર સમક્તિ ને, નિશ્ચય હાય ન હોય. વ્યવહારનું સમકિત તે, નિશ્ચય કારણ જાણું સદગુરૂ બાધ સુભાવથી, પાવે પદ નિરવાણુ.
સમકિતાશ્રયી થોડું વર્ણન. પાંચ સમકિત-ઉપશમ સાસ્વાદન અને, વેદક તેમ ક્ષાયિક,
ક્ષપશમ પણ પ્રેમથી, સમક્તિ સે ઠીક દશ સમકિત–ક્ષાયિક ક્ષપશમ અને, ઉપસમિક સાસ્વાદન,
વેદક દરબે ભેદ દશ, નિસર્ગ અભિગમે ગણું. સમકિતપર્ધા-પર્વતે મેરૂ સુરે ઇંદ્ર, હે ચંદ્રમા જેમ
બ્રહ્માદિ દેવે જિનવરું, ધર્મે સમકિત તેમ. સમકિતસ્થિતિ-ઉપશમ અંતર્મુહૂતી, આવળિ સાસ્વાદન,
વેદક સમિતિ સમયનું, ધારે ત્રણનું મન, ક્ષાયિક કહ્યું કાંઈ અધિક, તેત્રિશ સાગર સાર; ક્ષપશમ સમકિત તેમ, છાસઠ સાગર ધાર.
પશમ સમકિત સ્થિતિ, છાસઠ સાગર હોય; બે વાર વિજયા દિકમાં, તેત્રિશ સાગર દેય.. અથવા ત્રણવાર તેહ, અચુત દેવના આય,
ત્રણ બાવીશ સાગરે, મનુષ્ય મોક્ષમાં જાય. સમકિતિ શ્રેષ્ટ-દરશનથી જેહ ભષ્ટ તે, મૂલ મોક્ષ ન જાય;
વિના સંયમે શિવ વરે, વિણ દર્શન નહિં પાય. સમકિતિજ્ઞાની–સમતિ અષ્ટપ્રવચન ધર, જ્ઞાની તેહ ગણાય;
અધ પુગલ પરાવરને, સકળ કમળ જાય. નવપૂવી છતાં સમક્તિ વિના નવપૂવી, અજ્ઞાની કહેવાય
અજ્ઞાની– સમકિત વિણ સંસારમાં, આમતેમ અથડાય. તેજ સમકિતિ-સત્ય સ્વરૂપ જસ અંદગી, સદીય સમતાવંત,
છિન છિન સત્ય ગવેષણ, તેહ સમકિતિ સંત. તે શ્રદ્ધા તારે–નહિ તપ નહિ શાસ્ત્રાભ્યાસ, ન ભણ્ય ગણે નદાન;
તે પણ શક્તિ નહિ હોય તે, એક અહં સત્ય માન.
(આટલી પણ શ્રદ્ધા આત્માને તારે છે.)