SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪). મૂળ થકી જિમ શાખા કહીએ, ધર્મ ક્રિયા તિમ વિનયથી લહીએએ વિ. ગુરૂ માન વિનયથી લહેશો સાર, જ્ઞાન ક્રિયા તપ જે આચાર ચેટ જે. ૫ ગરથ પાખે જિમ ન હૈયે હાટ, વિણ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ, ચે. ધ૦ ગુરૂ નાન્હો ગુરૂ મોટો કહીયે, રાજાપરે તસ આણ વહીયે. ચે. આ ૬ અલ્પકૃત બહુશ્રુત પણ જાણે, શા સિદ્ધાંત તેહ મનાણે ચે. તે જેમ શશી ગ્રહ ગણે વિરાજે, મુનિ પરિવારમાં તેમ ગુરૂ ગાજે. ચે તે. 9 ગુરૂથી અલગ મત રહે ભાઈ, ગુરૂ સેન્ચે લહેસો ગરવાઈ ચે. સો ગુરૂ વિનયે ગીતારથ થાશે, વંછિત સવિ સુખ લખમી કમાશે. ચેટ લ૦ ૮ શાંત દાંત વિનયી જાળુ, , તપ જપ ક્રિયાવંત દયાળુ. ૨૦ મિ. ગુરૂકુલવાસી વસતે શિષ્ય, પૂજનીય હાયે વિસવાવીશ ચે. વિ. ૯ દશ વૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાંખે કેવળી વયણે ચે કે, એણુપેરે લાભ વિજય ગુરૂ સેવી, વદ્ધિ વિજય સ્થિર લખમી લહેવી. ૨૦ છે સંવરના સતાવને ભેદ. મનહર છંદ. સમિતિ પાંચ છે શુદ્ધ ગુપ્તિ ત્રણ ગણે એમ, , અષ્ટ પ્રવચનની એ માતાજી મનાય છે; બાવીશ પ્રકારે પૂરા પરિસહ સહ શ્રા, દશ વિધ યતિધર્મ સાચો સુખદાય છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy