SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) ગુણધર્મ. ભવિ૩ ત્રણ કાળના જિન વંદન હાયે, મંત્રરાજા સમરણથી, યુગપ્રધાન સમ ભાવાચારજ, પંચાચાર ચરણથી. ભિવ ૨ પઢિરૂવાદિક ચાદ ગણધારી, શાંતિ પ્રમુખ દશ ધર્મ, ખાર ભાવના ભાવિત નિજ આતમ, એ છત્રીશ આઠે પ્રમાદ તજી ઉપદેશે, વિશ્વા સાત નિવારે, ચાર શિક્ષાકરી જન પડિહે, ચા અનુયાગ સંભારે. ભિવ ૪ ખારસે છન્નુ ણે ગુણવતા, સાહમ જખ્ખુ મહતા, આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપસમાધિ ઉલ્લસતા, ભિવ પ સુગ પ્રધાન સૂરિ ત્રેવીશ ઉદચે, દાય હજાર ને ચાર, સમયાગમ અનુભવ અભ્યાસી, ચાશે જગજન મનેાહાર. ભિવ ૬ એ પદ સેવતા પુરૂષાત્તમ નૃપ, જિનવર પદવી લહિયા, સાભાગ્યલક્ષ્મી સૂરિ ભાવે ભજતાં, ભવિક જીંવ ગઢહિયા. વિ છ આત્માની ૩૬ રાજ્યરિદ્િ—૧ જીવરૂપી રાજા, ૨ સવ }પી પ્રધાન, ૩ પંચમહાવ્રત રૂપી ઉમરાવ, ૪ જ્ઞાન રૂપી ભંડારી, ૫ ધૈર્ય રૂપી હસ્તિ, ૬ આર્જવ માવ રૂપી હાદા અખાડી, ૭ સંતેાષ રૂપી મહાવત, ૮ માન રૂપી ઘેાડા, ૯ પર ઉપકાર રૂપી પલાણુ, ૧૦ ભાષા સમિતિ રૂપી પાખર, ૧૧ ચારિત્ર રૂપી લગામ, ૧ર જૈન ધર્મ રૂપી ચાબુક, ૧૩ શીયલ રૂપી રથ, ૧૪ સત્તર પ્રકારના સંયમ રૂપી સૈન્ય, ૧૫ વિવેક રૂપી નિશાન, ૧૬ ધર્મધ્યાન શુકલધ્યાન રૂપી ધ્વજા, ૧૭ પાંચ પ્રકારના સજ્રાયધ્યાનરૂપી ચારિત્ર, ૧૮ ખાર ભેદ્દે તપ રૂપી શત્રુ, ૧૯ સંવર રૂપી મૂલ્ગા, ૨૦ આચાર રૂપી વેપાર, ૨૧ ક્ષમા રૂપી ઢાલ, ૨૨ દયા રૂપી ખરછી, ૨૩ ક્રિયા રૂપી કમાન, ૨૪ જ્ઞાન રૂપી તરકસ, ૨૫ સંયમ રૂપી તીર, ૨૬ અભિગ્રહ રૂપી તરવાર, ૨૭ શુકલ લેશ્યા રૂપી બંધુક, ૨૮ પચ્ચખ્ખાણ રૂપી શઅલ, ૨૯ સત્ય રૂપી દારૂ, ૩૦ ભાવના રૂપી ગાળા, ૩૧ રાગદ્વેષ રૂપી જામગ્રી,. ૩ર ચાર માકડી રૂપી જ્વાલા, ૩૩ કાયા રૂપી સુરજ, ૩૪ આઠ કર્મ રૂપી મેરીય, ૩૫ માક્ષ રૂપી ગઢ લીધા, ૩૬ ષટ્કાય રૂપી પ્રજાની રક્ષા. ચુવાલીસા શિષ્ય પરિવાર–વીરપ્રભુના અગીયાર ગણધરના ૪૦૦ શિષ્ય હતા, તેએએ પણ તેમના સાથેજ દીક્ષા લીધી હતી.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy