SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નાખ્યું. મને તે હવે એથી વધારે બેસવાનું આવડતું નથી, માટે હવે આપ આપના સ્વભાવ સંદશ કરો, એટલે આપ આપની યોગ્યતા મુજબ કરે. હે જિનેન્દ્ર! આ જગતમાં ઉદારતા અને દયાને આશ્રય તમારા તુલ્ય પણ કેઈ બીજો નથી. એટલે તમારાથી વધે એ તે કેઈ નથી જ, પરંતુ ઉદાર અને કૃપાનિધાન તમારા તુલ્ય પણ બીજે કઈ નથી; છતાં જે તમે જ મારી અવગણના કરશે, તે અરેરે! હતાશ થયેલા મારૂં શું થશે? માટે હે પ્રભો! મારા તરફ કૃપાકટાક્ષ રૅકે, અને મારી માગણી સ્વીકારે છે ૨૮ यदि तव रूपेण केनापि प्रेतप्रायेण वञ्चितः, जइ तुह रूविण किणवि पेयपाइण वेलवियज, જો તમારા કોઈ પણ પ્રેત જેવાએ ઠગ્યા तथापि जानामि जिन पार्श्व त्वयाऽहम् अङ्गीकृतः । तु वि जाणज जिण पास तुम्हि ह अंगीकिरिन । તો પણ જાણે છે જિન પાર્શ્વ ! તમે મને સ્વીકાર કર્યો. इति मम ईप्सितं यद् न भवति सा तव अपहापना, इय मह इच्छित जं न होइ सा तुह ओहावणु, ! જો થાય તે તમારી લઘુતા ગુણથી | ઈચ્છિત | रक्षतो निजकीर्ति नैव युज्यते अवधारणा ॥ रक्खंतह नियकित्ति णेय जुज्जइ अवहोरणु ॥२९॥ રક્ષા કરતા ! પિતાની નથીજ યોગ્ય અવહેલના કીતિને
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy