SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ વેદ-સ્ત્રી પ્રત્યે ઈચ્છા તે પુરૂષ, પુરૂષ પ્રત્યે ઈચ્છા તે થી વેદ, બંને પ્રત્યે ઈચ્છા તે નપુંસકવેદ. પુરૂષદ ઘાસની અગ્નિ જે છે, સ્ત્રીવેદ બકરીની લીંડીઓની અગ્નિ જેવો છે, નપુંસકત નગરના દાહ જેવો છે. તે ૨૫ ષાય. સત્તાવીશ વસ્તુની સંખ્યા. સાધુના સતાવીશ ગુણ. મનહર છંદ, પ્રાણાતિપાતાદિવાર રજની ભેજનટાર, છકાયની રક્ષા સાર પચેડિયો વશ છે, લોભ લેશ નહિં ધરે ક્ષમા ખુબ ભાવ ખરે, - બે પડિલેહણ કરે વિશુદ્ધ સહર્ષ છે; શુદ્ધ છે સંયમ રોગ અશુભ તિ એગ રોલ, - શિતાદિક પરીસહે સહાય તે બસ છે; મજિક ઊપસર્ગ લલિત સહન કરે, સત્તાવીશ ગુણ સરે સાધુ તે સરસ છે ૧ છે સત્તાવીશ ગુણને ખુલાસેઃ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, રાત્રિભૂજન-(એ છ વ્રત પાળ) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય(એ છકાયની રક્ષા )-પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ૧૮ લોભને ત્યાગ, ૧૯ ક્ષમા ધારણ, ૨૦ ચિત્તની નિર્મળતા, ૨૧ શુદ્ધ પડિલેહણ, ૨૨ સંયમયોગમાં પ્રવૃત રહેવું (પાંચસમિતિ ત્રણ શુતિ, નિદ્રા, વિકથા, અવિવેક) ૨૩ મન, ૨૪ વચન, ૨૫ કાયા (એ ત્રણે યોગ માઠા માર્ગે જતાં રોકે) ૨૬ શીતાદિ પરીસહ સહન કરવા, ૨૭ મરણાદિઉપસર્ગ સહન કરવા. સાધુ ગુણ સ્તવના-વીશ સ્થાનક પૂજાની સાતમી ઢાળ દુહા –સ્યાદ્વાદ ગુણ પરિણઓ, ૨મતા સમતા સંગ; - સાધે શ્રદ્ધાનંદતા, નમે સાધુ શુભારંગ. ( કર્મપરીક્ષા કરણ કુમર ચાલ્યા–એ દેશી.) મુનિવર તપસી ઋષિ અણગારજીરે, વાચંયમ વતી સાધક
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy