SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી રસિયાની. શ્રી ઉowય બહુશ્રુત નમો ભાવશું, અંગ ઉપાંગના જાણુ મુણદા; ભણે ભણાવે શિષ્યને હિત કરી, કરે નવપલલવ પહાણ વિનીતા. ૧ અર્થસૂત્ર કહેવાના વિભાગથી, સૂરિશ્વર પાઠક સાર સેહંતા, ભવ ત્રીજે અવિનાશી સુખ લહે, યુવરાજ પરે અણગાર મહેતા. ૨ ચાદ દેષ ભયો અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત વિદીતા; બ્રહનું સેવન શિક્ષા દાનથી, સમય જાણે અનેકાંત સુજ્ઞાની. ૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ ક્રિયાને ત્યાગ વિચારી; પચવીશ ભાવના ભાવે મહાવ્રતની, શુભ પચવીશી ગુણરાગ સુધારી. ૪ પયભર્યો દક્ષિણાવર્તી શંખ શોભિયે, તેમ નયભાવ પ્રમાણ પ્રવીણ હય ગય વૃષભ પંચાનન સારિખા, ટાળે પરવાદી અભિમાન અદીના. ૫ વાસુદેવ નરદેવ સુરપતિ ઉપમા, રવિ શશિ ભંડારીરૂપ દીપતા; જંબુ સીતાનદી મેરૂ મહીધરો, સ્વયંભૂ ઉદાધ રયણ ભૂપ ભણું તા. ૬ એ સેળ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યયને રસાલ જિમુંદા; મહીંદ્રપાલ વાચક પદ સેવત, સૌભાગ્યલક્ષમી સુવિશાલ સૂરદા ૭ તે –તેમાં જણાવેલ જુદા જુદા આંકથી ગણી લેવા દ્વાદશવર્તવંદને રપ આવશ્યક સાચવવા તે. ૨ | બે વંદનમાં બે વાર નમવું તે. | ૩ ત્રણ ગુપ્તિ સાચવવી. ચોળપદો રહરણ રાખીને વાંદવું. | ૨ બે વાર અવગ્રહમાં પ્રવેશવું. | બાર આવત સાચવા. ૧ એક વાર અવગ્રથી નીકળવું, ૪| ચાર વાર ગુરૂના ચરણે મસ્તક નમાવવું. | પાંચ મહાવ્રતની ૨૫ શુભ ભાવનાઓ. હા–૧ ઇયોસમિતિ મનગુપ્તિ, વચનગુપ્તિયે વાસ; વસ્ત્ર પાત્રાદિ પૂજને, આહારાદિક ખાસ. ૨ વચન વિચારી બોલવું, ક્રોધ લાભ ભય હાસ્ય; ખરે તે ચાર શત્રુ ખરા, વધે જુઠ વાસ. ૩ વસતિ આહાર કાળ હદ, ગુરૂ વડિલાદ સંગ; અવગ્રહ સારો સાચવે, પાળો શુભ પ્રસંગ. ૪ સ્ત્રી કથા અંગ ન જુવે, પૂર્વ વિષય નિવાર; સિનગ્ધ આહાર કુઠામ તે, તજે ભાવના સાર.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy