________________
( ૭ ) દશ સમાધ–ખંતી મુત્તી આર્જવ ને, માર્દવ લાઘવ માન; સ્થાન સત્ય સંયમ તપ ક્રિયા બં, દશ તે સમાધિસ્થાન. સાધુના દશ કલ્પ (આચાર)
મનહર છંદ. અચેલક વસ્ત્ર વિના ઉદાસ આહાર શુદ્ધિ,
સજજાતર વસ્તુ બાર ખપવાને કાર છે; રાજપિડ નહિ ખપે રાયે સત્તાવાળે કહો,
કૃત કમ્ વંદનની વિધિ વ્યવહાર છે; વયતે વ્રતની વિધિ જેણ રત્નાધિક્કાર,
પ્રતિક્રમણ પાંચ કે બેને ત્યાં વિચાર છે; માસક૫ માન ધાર પર્યસણ કટપકાર. લલિત સાધુ આચાર દશને આ સાર છે.
તે કલ્પનું મહત્ત્વ. કલપને પ્રભાવ–દશે પ્રકારના ક૫ આ, દેષ રહિત કરાય;
ત્રીજા ઔષધ વત્ત એહ, હરદમ હિતકર થાય. દશવૈકાલિકના દશ અધ્યયન.
મનહર છંદ. પહેલું દુમ પુપિકા શ્રમણપૂર્વિકા બીજું, - ત્રીજુ ભુલકાચારે ત્યાં સુઆચાર કાર છે ષટછવ નિકાય ચ પંચમુ પિંડેરણાનું,
મહાચાર કથા છમાં પાપના પ્રકાર છે. સાતમું સુવાકય શુદ્ધિ આચાર પ્રણિધિ અડ,
વિનય સમાધિનવે સભિખુયે સાર છે; દશવકાલિકે દશ લલિત આ અધ્યયને,
સાધુપણા વિષે સાચે એનેજ આધાર છે. ૧૫ જંબુસ્વામી પછી દશ વસ્તુને વિચછેદ.
મનહર છંદ. મન:પર્યવસાન ને પરમાવધિનું જ્ઞાન,
પુલક લબ્ધિ આહાર શરીર ગણાય છે,