SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) આ આઠ આત્મા-દ્રવ્ય કષાય યોગાત્મા, ઉપયે ગાત્મા જ્ઞાન - દર્શન ચારિત્ર ને વીર્ય, આઠ આત્મા માન, આ ચાગનાં અંગ-યમ નિયમ આસન અને પ્રાણાયામ પ્રત્યાહાર; ધારણ ધ્યાન સમાધિયે વેગ અંગ અડધાર. - આઠ પ્રકારે ઉદ્યમ કરસારે–૧ પૂર્વના પાપ ખપાવવા, ૨ નવા પાપ નહિ થવા, ૩ ભણેલું વિચારવા, ૪ નવીન ભણવા, ૫ નવીન શિષ્ય કરવા, ૬ જૂના શિષ્યને ભણાવવા, ૭ સંઘને કલેશ મટાડવા, ૮ તપ સંયમમાં વીર્ય ફેરવવા. આચાર્યની આઠ સંપદા–૧ આચાર. ૨ શરીર, ૩ સૂત્ર, ૪ વચન ૫ વાંચના, ૬ મતિ, ૭ સંગ્રહ, ૮ પરિણામિક. આદર કરવાનાં આઠ વચન-૧ જ્ઞાન ભણવાને ઉદ્યમ, ૨ આવતા કર્મને રોકવા, ૩ જૂના કર્મને તપથી ખપાવવા, ૪ નિધન ઉપર સ્નેહ, ૫ નવીન સાધુને જ્ઞાન ભણાવવા, ૬ જ્ઞાન ભણીને વિચારવા, ૭ સ્વજાતિઓમાંથી કલેશ શાંત કરવા, ૮ વૃદ્ધ બાળ, ગ્લાન, તપસ્વીની વૈયાવચ્ચ કરવા. આ આઠ દુભ-મેહનીકર્મને ક્ષય કરી, રસેંદ્ધિ વશ રખાય; મનોયેગ યેવન શીલ, કરપી દાન કરાય. કાયર સંયમ પાળવું, ક્ષમા માનીને માન; તરૂણ વયે ઇંદ્રિય વશ, દુલભ આઠે જાણ. આ આઠ દ્રષ્ટિ-મિત્રા તારા બલી અને, દિપાસ્થિરા પ્રમાણ; કાંતા પ્રભા પરા એમ, દ્રષ્ટિ આઠ દિલ જાણ આ આઠ પ્રાપ્તિ-જ્ઞાન ધર્મ અલ કામ તેમ, પાત્ર સંગ્રહ વિજ્ઞાન સવોર્થ એમજ રાજ્યની, એ અડપ્રાપ્તિ જાણ. સાધુનીપુ૫ પૂજા-અહિંસા સત્ય અસ્તેય બંભ, અરિગ્રહ ગુરૂસેવ; તપ જ્ઞાન નિરવદ્ય સાધુ તે, અઠ પુપે કરે સેવ. અન્યમતે પુજા-અહિંસા પચંદ્રિ નિગ્રહ, દયા ક્ષમા ને ધ્યાન; તપ જ્ઞાન સત્ય અન્યમતે, પૂજાનું પ્રમાણ જીવનું સામાન્ય-મન ચેતન જ્ઞાન વિજ્ઞાન, ધારણ બુદ્ધિ ધાર; લક્ષણ .. ઈહાપોહ વિચાર જીવનું, સામાન્ય લક્ષણ સાર
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy