SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) પાંડિત્યપણું– વસ્તૃત્વ વાદિવ ને વળી, કવિત્વ ભેદ કહાય, આયામત્વ ગમત્વ પાંચે, પંડિત ભેદ થાય. સર્વે સાથે જાય-બન જાતાં સંગમાં, જુ જવાના ચાર; કાન કેશ લોચન દંત, પાંચ થાય પસાર. કયા આવશ્યકથી કયા આચારની શુદ્ધિ થાય તે. ૧ સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ એ ત્રણ આવશ્યકથી ચારિત્રાચારની શુદ્ધિ થાય. ૨ ચઉવિસ આવશ્યકથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. ૩ વંદન આવશ્યકથી જ્ઞાન, દર્શન, ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ૪ પચ્ચખાણ આવશ્યકથી તપાચારની શુદ્ધિ થાય છે. ૫ અને એ છએ આવશ્યકમાં વિર્ય ફેરવવાથી વિચારની શુદ્ધિ થાય છે. ચાર ગતિ ભમે–ચાદપૂર્વ આહારલબ્ધિ, અવધિ મન:પર્યવજ્ઞાન, ઉપશાંતમહી કષાયથી, ભમે ચૌગતિ જાણું તે દુર્લભધિ –અવર્ણવાદ અરિહંતને, અને ધર્મને એમ અવર્ણવાદ આચાર્યનો, સકળ સંઘને તેમ. તપ બ્રહ્લે થયી દેવતા, તેને તેમ કરાય; અવર્ણવાદ એ પાંચથી, દુર્લભધિ થાય. ગીતના પ્રકાર–નરક તિયચ મનુષ્યની, દેવતણું દિલ ધાર; પંચમી મોક્ષ પામતાં, પમાય બેડો પાર. જીનું સ્થાન–એ પોંદ્રિ તિલક, વિકલ તિછ માંહી, પંચદ્વિનું નિવાસસ્થાન, ભાખ્યું જેનું જ્યાંહી. गाथा-नसा जाई नसा जोणी, नतं ठाणं नतं कुलं । न जाया न मुवा जत्थ, सव्वे जीवा अणंतसो॥ જીવનું જમણુ–એવી જાત નિ નથી, નથી સ્થાન કુલ નામ; જ્યાં જીવનું ઉત્પન્ન મરણ થયું ન અનંત ઠામ. કુસંપનું ફળ-કુસંપથી કજીયા વધે, વધે રાગ ને દ્વેષ ધર્મ દીપક ઝાંખો પડે, દુઃખી બનાવે દેશ.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy