SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) સાધુ હંમેશા ચાર વાર સઝાય કરે તે−૧ સવારની પિડલેહણમાં ધમ્મા મગળની, ૨ સાંજની પડિલેહણમાં ધમ્મા મગળની. ઉદેવસિક પ્રતિક્રમણુ અતેની ( કાઇ પચ્ચખ્ખાણુ પાતાં ધમ્મા મંગળની ) ૪ રાઇ પ્રતિકમણમાં ભરડેસરની. ચાર વેદના પ્રકાર? નારકીના જીવને મહાવેદના ને અ૫નિર્જરા જાણવા, ૨ સાધુનેમહાવેદના ને મહાનિર્જરા જણાવી, તે ગજસુકુમાલની પેઠે ૩ દેવતાને-અપ વેદનાને અલ્પ નિર્જરા. ૪ સેલેસી કરણે ચાક્રમે ગુઠાણે મહાનિર્જરા ને મહાનિર્જરા ને અપવેદના. આ ચાર શાથી શાથે—૧ પંડિત વિદ્યાર્થી, ૨ રાજા લશ્કરથી, ૩ વપારી વેપારથી, અને ૪ સાધુ જ્ઞાનથી, જિનપી ચાર ઠેકાણે બાલે—૧ કોઇ વસ્તુની યાચના કરતા, ૨ પૂછવા માટે, ૩ આજ્ઞા લેવા માટે, ૪ કાઇના પૂછવાથી ઉત્તર આપવા માટે. ચાર ગૌતમ—૧ ગૌતમ ગણુધર તે શ્રી મહાવીરસ્વામીના શિષ્ય, ૨ ગાતમ બુદ્ધ-તે બોદ્ધ ધર્મના ચલાવનાર, ૩ ગૌતમઋષિ તે વૈશ્વિક મતમાં થયેલા છે, ૪ ગાતમ તે એક નૈયાયિક મતમાં થયેલા છે. ચાર પ્રકારના સાધુ—૧ પોતાનું ભરણપોષણ કરે, બીજાનુ નહી તે જિનકલ્પી, ૨ એકબીજાનુ ભરણપાષણ કરે, પેાતાનું નહી તે પરમ ઉપકારી સાધુ, ૩ એક પોતાનું તથા પરનું બનેનું ભરણપાષણ કરે તે સામાન્ય સાધુ, ૪ એક પેાતાનું તથા પરનું ભરણપાષણ ન કરે તે રિદ્ધિ સાધુ. ચાર પકારના ધમ—૧ દાનધર્મ –ધન્નોશાલિભદ્ર અસંખ્ય ઋદ્ધિના ભાગી થયા, ૨ શિયલધમસુદર્શન શેઠ-કલાવતી આદિ, ૩ તપધર્મ-દ્રઢપ્રહારી, ઢઢણુ આદિ ઋષિએ મેક્ષે ગયા, ૪ ભાવધર્મ –પ્રસન્નચંદ્ર, ઈલાચીકુમાર, કપિલસ્કર્દકના શિષ્ય ભરત, મારૂદેવાદિક. ચાર પ્રકારની પડિયા—૧ સમાધિ પહિમા-તે સમતા
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy