SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩) ૭૩ આત્મારામજી વિ. આનંદસૂરિ–જન્મ પંજાબ ૧૮æ, જ્ઞાતે કપૂર ક્ષત્રી, દંઢક દીક્ષા ૧૯૧૦, સગી દીક્ષા ૧૯૨, આચાર્ય ૧૯૪૩ પાલીતાણા, સ્વર્ગ ૧૫ર જેઠ શુદિ ૮. ગુજરાનવાળા શહેરમાં. અહીં તેમના પગલા છે, તેમના ૧૩ શિષ્ય છે, તે આગળ જણાવ્યા છે. તેમણે અજ્ઞાનતિમિરભાકર, જૈન તત્વદર્શ તથા તત્વનિર્ણય પ્રસાદ વિગેરે ગ્રંથ બનાવ્યા છે. ૭૪ કમળસરિ–જન્મ ૧લ્હ૮, ઢંઢક દીક્ષા ૧૦૦, સંવેગી દીક્ષા ૧૯૩૨ અમદાવાદ, આચાર્યપદવી પાટણમાં ૧૯૫૭, સ્વર્ગવાસ ૧૯૮૩. તેમના ગુરૂ લક્ષમીવિજય ને તેમના ગુરૂ આત્મારામજી. ૨૦૦૪ યુગપ્રધાન અને તેને ખુલાસે. જનશાસન–૨૧૦૦૦ વર્ષ ચાલશે, તેમાં ૨૩ ઉદય થવાના છે, અને તેમાં (૨૦૦૪) યુગપ્રધાન થવાના છે, તેને પહેલો ઉદય ૬૧૭ વર્ષ ૧૦ માસ ૨૭ દિવસને ગયે, તેમાં ૨૦ યુગપ્રધાન થઈ ગયા, અને બીજો ઉદય ૧૩૮૦ વર્ષ ૧૦ માસ ૨૯ દિવસને ગયે, તેમાં ૨૩ યુગપ્રધાન થઈ ગયા, હાલ ત્રીજે ઉદય ચાલે છે, તે ૧૫૦૦ વર્ષ ૧૧ માસ ૨૦ દિવસ સુધી છે, તેમાં ૯૮ યુગપ્રધાન થવાના છે, તેમાં ૧૫ થઈ ગયા ને હાલમાં સેળમાં વિચરે છે, તેમનું નામ સિદ્ધગેલ છે, તે વીર સં. ૨૪૭૯ સુધી રહેશે, તેમની વીર સં. ૨૪૪૧ માં આચાર્યપદવી છે, એટલે (વિક્રમ સં. ૧૭૧ થી તે ૨૦૦૯ સુધી વિચરત રહેશે.) ત્રીજા ઉદયના ૧૬ યુગપ્રધાનને નામાદિ કેઠે. યુમનામ ગ્રહસ્થ દીક્ષા આચાર્યT | યુવકનામ ગ્રહસ્થ દીક્ષા આચાર્ય વર્ષ | વર્ષ વર્ષ આ વર્ષે | વર્ષ ૧ પાંડિયથ | ૮ | ૯ ધર્મરુચિ વિનુમિત્ર ૪૫ ૧૦ વિનયચંદ્ર હરિમિત્ર ૧૨ શિલમિત્ર ૪ મંડીલ | પર દેવચંદ્ર ૫ જીનપતિ ૧૩ શ્રી ચંદ્ર ૬ ચંદ્ર. [ ૧૫ ૩૦ ૪ શ્રી ખંડીલ ૭ નવલ્લભ ૧૦ ૩૦ ૧૫ શ્રી ધમાલ - જીનપ્રભ | ૧૨ - ૧૨ | ૧૨ ૧૬ સિહગેહ : ૧૩
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy