SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ) અકબર બાદશાહને પ્રતિબધી જૈન ધમની ઘણી ઉઘાત કરી, તેમ બાદશાહને દેવ–ગુરૂ-ધર્મનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. ૫૯ વિજયસેનસૂરિ–જન્મ. ૧૬૦૪,દીક્ષા. ૧૬૧૩, પંડિત, ૧૯૨૬.ઊપાધ્યાય ૧૬૨૮, ભટ્ટારક ૧૬પર, વર્ગ ૧૬૭૧ તેમના શિષ્યોએ જહાંગીર બાદશાહ પાસેથી સારાં ફરમાને કરાવી લીધા છે. સાંગણના સુત હિત શક્ષાને પાસ કરતા, ઋષભદાસ તેમના વખતમાં થયા, તેમને ગુરૂ માનતા તે રાસ ૧૬૭૦ માં પુરો કર્યો. ૬વિજયદેવસૂરિ-જન્મ ૧૬૩૪. દીક્ષા ૧૬૪૩, સૂરિ ૧૬૫૬. સ્વર્ગ ૧૬૮૧ ૬૧ વિજયસિંહ સુરિ–જન્મ ૧૬૪૪. ઉપાધ્યાય. ૧૯૭૩ સૂરિ ૧૬૮૨, સ્વર્ગ ૧૭૦૮-૬૧ મી પાટે વિજયપ્રભસૂરિ થયા. તેમને જન્મ સં. ૧૬૭૫, દીક્ષા ૧૬૮૯, ઊપાધ્યાય ૧૭૧૦, ભટ્ટારક ૧૭૧૩, સ્વર્ગ ૧૭૪૯ તેમના વખતમાં સં ૧૭૦લ્માં લવજીએ ઢંઢક (સ્થાનકવાસી) મત ચલાવ્યું તે એવી રીતે કે સુરતના દશાશ્રીમાળી, વહોરા વીરજીની બાળવિધવા દીકરી પુલાએ, લવજી નામના છોકરાને ખેને લીધે, તે લંકાના ઉપાસરે યતિબજરંગ પાસે ભણ્ય, વૈરાગ્ય થવાથી તેમની પાસે દીક્ષા લીધી, તે બે વર્ષ પછી ગુરૂને કહે કે તમે આગમ પ્રમાણે ચાલતા નથી, ગુરૂએ સમજાવ્યો પણ કહે કે તમે ભષ્ટાચારી છે, કહી લી. ભૂણા ને સુખજી નામના બે યતિ લઈને નીકળ્યો, ત્યાંથી થોડે થોડે તે ધર્મ વધતે ગયે, તે આજ સુધી ચાલે છે. ૬૨ સત્યવિજયગણું--તેમને જન્મ સપાઇ લક્ષદેશમાં લાડલ ગામમાં થયે, ૧૪ વર્ષની ઉમરે દીક્ષા લીધી, સં. ૧૭૨૯ માં વિજયપ્રભસૂરિ હસ્તક પંન્યાસ પદવી લીધી, સં. ૧૭૫૬ માં કાળ કર્યો, તેમને જ વિજય ઉપાધ્યાય સાથે મળી કિરિયા ઉદ્ધાર કર્યો, તેઓ ઘણા ત્યાગી, વૈરાગી તપસ્વી હતા, તેઓ આનંદઘનજી મહારાજની સાથે જંગલમાં જ રહેતા, પછી વૃદ્ધાવસ્થાથે ચાલવાની શક્તિ ન હેવાથી પાટણમાં રહ્યા, સત્યવિજય ગણી, જસવિજય ઉપાધ્યાય ને આનંદઘનજી આ ત્રણે મહાપુરૂ સતરમા સૈકામાં સાથે થયા છે, તેમને કપૂરવિજય ને કુશલવિજય બે શિષ્ય હતા.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy