SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) ૩૩ માનદેવસૂરિ ત્રીજા–જેમણે ઉપધાન વાઓ વિગેરે ગ્રંથની રચના કરી. ૩૪ વિમળચંદ્રસૂરિ–તે પિતાની પાટે ઉતનસૂરિને સ્થાપીને સ્વર્ગે ગયા. ૩૫ ઉદ્યતનસુરિ - વીર સં ૧૪૬૪ ને વિક્રમ સં. ૯૪ માં પિતાના ૮૪ શિવે સહિત આબુજીની યાત્રા કરી ઉતરી, ટેલીગામ નજીક રહેલા વિશાલ વડ વૃક્ષ નીચે વિશ્રામ લીધે, અને ત્યાં શાસનદેવીની વાણીથી તે ૮૪ શિષ્યોને ત્યાં આચાર્ય પદવી આપી, ત્યાંથી વડગ૭ થયે ને ત્યાંથી ૮૪ ગચ્છ ચાલ્યા, તેના નામે બીજા ગ્રંથેથી જાણી લેવા. ૩૬ સર્વદેવસૂરિ અને વડગચ્છ–તેઓ બહુ લબ્ધિવંત હતા, તેમને વીર સં૦ ૧૪૮૦ ને વિક્રમ સં. ૧૦૧૦ વર્ષ પછી, રામસૈન્યપુરમાં (જે હાલનું રામસેણુ) શ્રી રૂષભદેવની તથા ચંદ્રપ્રાસ્વામીની પ્રતિષ્ઠા કરી. વળી તેમણે ચંદ્રાવતીમાં કંકણ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી, તેને પહેલાં એક જૈન મંદિર બંધાવ્યું હતું, વિક્રમ સં. ૧૦૨ પછી ધનપાળ પંડિતે દેશી નામ માળાની રચના કરી, વીર સં. ૧૪૯૬ ને વિક્રમ સં. ૧૦૨૬ માં, તક્ષલાનું બીજું નામ ગિજની રાખ્યું. ૩૭ દેવરિ–તેમને રાજાએ રૂપથી એવું બિરૂદ આપ્યું, વિક્રમ સં. ૧૦૫ પછી ચિરાપદ્રીય ગ૭માં, વાદીતાલ શ્રી શાંતિસૂરિ થયા, તેમણે શ્રી ઉત્તરાધ્યયન ઉપર ટકા કરી. ૩૮ સર્વદેવસૂરિ બીજ–તેમણે યશોભદ્ર ને નેમિચંદ્ર | પ્રમુખ આઠ સાધુઓને આચાર્ય પદવી આપી, તે બે એક પાટે બેઠા. ૩૯ યશોભદ્રસૂરિ બીજા–ચશેલદ્ધને નેમિચંદ્રસૂરિ સાથે થયા, નેમીચંદ-તે ૧૧૪૫ માં હતા જે પ્રવચનસારેદારના રચેતા, વિક્રમ સં૦ ૧૧૩૫-૨૯ વર્ષ પછી નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ સ્વર્ગે ગયા અને લૂચ્ચેપુર ગચ્છી ચૈત્યવાસી, જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જીવલ્લભસૂરિએ ચિત્રકૂટમાં શ્રી મહાવીરનાં છ કલ્યાણકની પ્રરૂપણ કરી. ૪૦ મુનિચંદરિ—તેઓ છએ વિગયના ત્યાગી હતા,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy