SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) તેમના હસ્તક સિદ્ધગિરિને તેર ઉદ્ધાર વિક્રમ ૧૦૮ માં થયે, ૧૦ પૂર્વ, ચોથું સંઘયણ ને ચોથું સંસ્થાન વિછે, તેમણે બારવર્ષ દુકાળમાં સંઘનું રક્ષણ કર્યું, તેમને જન્મથી જાતિ મરણ જ્ઞાન હતું, ને તેમને આકાશગામીની વિદ્યા પણ હતી, આઠમા સુહસ્તિ ને તેરમા વાસ્વામીની વચમાં બીજી પટાવળીમાં ગુણ સુંદરસૂરિ, કાલિકાચાર્ય, સ્કંદિલાચાર્ય, રેવતિમિત્ર, ધર્મસૂરિ, ભદ્રગુણાચાર્ય, આ છ યુગ પ્રધાનો થયા. વીરથી પ૩૩ વર્ષ પછી આર્યરક્ષિતસૂરિએ સર્વે શાસ્ત્રોના અનુગ જુદા જુદા કહા, વીરથી ૫૪૮ વર્ષે વૈરાશીમત નીકળ્યો. તેમણે છેવટે કાળ નિર્વાણને આદેશ કરી, ૨થાવર્તગિરિ ઉપર અનસન કરી સ્વર્ગે ગયા. તેમને બોધરાયને જેની કર્યો હતે. ૧૪ વસેનસૂરિ—તેઓ પ્રથમે કરેલા આદેશે કુંકણદેશે, સોપારક નગર, જિનદત્ત શેઠ, ઈશ્વરી ઝી, ત્યાં આવી ચડાવેલા લાખ રૂપીયાની હાંમાં ઝેર નાંખતા વારી, સવારે સુકાળ થશે તેમ કહ્યું તે પ્રમાણે સુકાળ થયે, તેથી રાજી થઈ શેઠ, શેઠાણી ને ચાર પુત્ર મળી છ જણાએ દીક્ષા લીધી, તેઓ વીર પછી ૬૨ વર્ષ ૧૨૮ વર્ષનું આયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા, તેમના વખતમાં કૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિએ વીર સં. ૬૦૯ પછી રથવીરપુર નગરમાં દિગંબર મત કઢ. વજાસ્વામીથી તે વજન સુધીમાં દુર્બલિકા પુષ્પસૂરિ થયા. ૧૫ ચંદ્રસૂરિ–અને ચંદ્રગચ્છ–તેમનાથી ચંદ્રગચ્છ શરૂ થયે, તેઓ ભરૂચમાં પાંચ દિવસનું અનસન કરી, વિક્રમ. સં. ૧૭૦ ને વીર સં. ૬૪૦ વીત્યા બાદ સ્વર્ગે ગયા. ૧૬ સામંતભદ્રસૂરિ અને વનવાસી ગચ્છ-તેઓ મહાતપસ્વી હતા, તે ઘણા ઉત્કૃષ્ટ ત્યાગી વૈરાગી હતા, તેથી તેઓ વનમાં જ રહેતા, ત્યારથી વનવાસીગચ્છનામ પડયું, તે વીર સં૦ ૬૫૩ વિક્રમ સં. ૧૮૩ સુધી હતા, પછી કાળ કર્યો, ૧૭ વૃદ્ધદેવસૂરિ–વિક્રમ સં. ૧૮૩ પછી આચાર્યપદને પ્રાપ્ત થયા છે, તે પહેલાં ચેત્યવાસી કરંટ નગરમાં હતા, ત્યાં તેમને ત્યાંના નાતડ મંત્રીને પ્રતિબંધી, એક કેરંટમાં ને બીજું
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy