SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) ૬ સંભૂતિસૂરિ–માસ્ટર શેત્રીય, દર વર્ષ ગૃહસ્થાવાસ, ૪૦ વર્ષ સામાન્ય સાધુ, ૮ વર્ષ યુગપ્રધાન, ૯૦ વર્ષીય પૂર્ણ કરી, વીર પછી ૧૫૬ વર્ષે સ્વર્ગે ગયા. ભદ્રબાહુ-ભદ્રબાહુ ને વરાહમિહિર બે ભાઈ હતા, સંઘને નડતે (વરાહમિહિર) વ્યંતરને ઉપદ્રવ ટળવા સાત ગાથાનું ઉવસગ્ગહરં બનાવ્યું. તેમણે ૧૧ અંગ ઉપર નિયુક્તિ રચી છે, ૪૫ વર્ષ ગૃહસ્થાવાસ, ૧૭ વર્ષ સામાન્ય સાધુ, ૧૪ વર્ષ યુગપ્રધાન, સર્વે ૭૬ વર્ષીયુ ભેગવી વીર પછી ૧૭૦ વર્ષે સ્વર્ગે ગયા. ૭ સ્થૂલિભદ્રજી–જ્ઞાતે નાગરબ્રાહ્મણ, (કાયથી શકતાળ પિતા તે પાટલીપુરે (પટણામાં) નવમા નંદરાજાના મંત્રી હતા, લાછલદે માતા, ૩૦ વર્ષ ગૃહસ્થાવાસ, ૨૪ વર્ષ વ્રતધર, ૪૫ વર્ષ યુગપ્રધાન, ૯ વર્ષ ૫ માસ ૫ દિવસ આયુ પૂર્ણ કરી, વીર પછી ૨૧૫ વર્ષે સ્વર્ગે ગયા. તેમના વખતમાં ત્રણ વસ્તુને વિરછેદ થયે, વળી તેમના વખતમાં બાર વર્ષને દુકાળ પડ્યો, ત્યારે ચંદ્રગુપ્તનું રાજ્ય હતું. ૮ આર્ય સુહસ્તિ–તેમને લાડુની લાલચવાળા એવા એક ભિખારીને ઉત્તમધારી દીક્ષા આપી, તે ખાઈ તે જ દિવસે અતિસારથી મરણ પામી ચંદ્રગુપ્તને બિંદુસાર, તેને અશોક, તેના કુણાલ નામે અંધકને ત્યાં સંપ્રતિને જન્મ થયે, તેમની વધુ હકીકત આ ભાગના અંતમાં જુવો. આર્ય સુહસ્તિ પિતાની પાટે બે શિન્વેને સ્થાપી, ૫ દિવસનું અનસન કરી ૧૦૦ વર્ષીય પૂર્ણ કરી વીર પછી ૨૯૧ વર્ષે સ્વર્ગે ગયા, તે મગધશે કલાગ ગામે લાપત્યા ગાત્રીય બ્રાહ્મણ હતા. આર્યમહાગિરિ-તે વિચ્છેદ થયેલા જિનકલ્પને પાળતા, ૪ સાધુને સાથે લઈ કલિંગ દેશ કુમારગિરિ તીર્થે અનસન કરી, વીર પછી ૨૪૫ વર્ષે સ્વર્ગે ગયા. તેઓ ૩૦ વર્ષ ગૃહવાસ, ૪૦ વર્ષ વ્રતપર્યાય, ૩૦ વર્ષ યુગપ્રધાન, તેમના ૪ શિષ્ય પૈકી બહુલ મુનિએ તે જિનકલ્પ શરૂ રાખી છેવટે દિગબર નામથી પ્રસિદ્ધ થયા. ૯ આર્યસ્થિત-અને કેટગચ્છ–આર્ય સુસ્થિત તથા '
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy