SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ સદભાવના. સમભાવધારક મુનિવરોને ધન્યવાદ. ઊ૦ શ્રીજશવિજયકકૃત-શ્રીમંધર જિન સ્તવનની પંદરમી હાળ. આજ મારે એકાદશીરે—એ દેશી. ધન્ય તે મુનિવરરે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે. ધન્ય ૧ ભાગ પંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરેનિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય ૨ જ્ઞાનવંત જ્ઞાની શું મળતા, તન મન વચને સાચા દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય ૩ મૂળ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દે, પગપગ વ્રત દૂષણ પરિહરતા, કરતા સંયમ પશે. ધન્ય ૪ મોહપ્રહણતાનિત આગમ, ભણતા સદગુરૂ પાસે; દુષમ કાળે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે ધન્ય ૫ છઠું ગુણઠાણું ભવ અડવી, ઉધન જેને લહિઉં, તસ સાભાગ સકલ મુખ એકે, કેમ કરી જાયે કહિઉં. ધન્ય ૬ ગુણઠાણાની પરણિત જેહની, ન છીપે ભવજંજાલે, રહે શેલી ઢાંકી રાખી, કેતે કાલ પરાળે. ધન્ય ૭ તેવા ગુણ ધરવા અણધીરા, જે પણ સુધું ભાખી; જિનશાસન ભાવે તે પણ, સુધા સંવેગ પાખી. ધન્ય ૮ સહણા અનુમાન કારણ, ગુણથી સંયમ કિરિયા વ્યવહાર રહિયા તે ફરસે, જે નિશ્ચય નય દરિયા. ધન્ય ૯ દરકાર થકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહ, અમદાસગણી વચને લહિયે, જેહને પ્રવચન નેહે. અન્ય ૧૦ સુવિહિત ગચ૭ કિરિયાને ધરી, શ્રી હરિભદ્ર કરાયા; એક ભાવ પરહે તે કારણું, મુજ મન તેહ હાયા. ધન્ય છે
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy