SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ. (૧૯૦ ) પાર્શ્વનાથના ૧૦૮ નામને છે. રાગ પ્રભાતી કડખે. પાસ કનરાજ સુણી આજ સંખેસરા, પરમ પરમેસરા વિશ્વ વ્યા; ભીડ ભાગી જરા જાદવાની જઈ, થીર થઈ સંખપુરી નામ થા. પાસ. ૧ સાર કરી સારી મનહારી મહારાજ તું, માની મુજ વિનતિ મન માચી; અવર દેવાતણી આશી કુણકામની, સ્વામીની સેવના એક સાચી. પાસ ૨ તુંહી અરિહંત ભગવંત ભવતારણે, વારણે દુઃખ ભય વિષમ વાટે તુંહી સુખકારણે સારણે કાજ સે, તુંહી મહારણે સાચા માટે. પાસ ૩ અંતરીક અમીઝરા પાસ પંચાસરા, ભેયડા પાસ ભાભા ભટેવા; વિજય ચિંતામણી સબ ચિંતામણી, સ્વામીશ્રી પાસતણી કરીએ ચરણસેવા. પાસ ૪ ફવિધ પાસ મનમેહના મગસીયા, તારસલા નમું નાહી તેટા, એક બલેચા પ્રભુ આસગુલ અરજીયા, બંભ થંભણ પાસ મેટા. પાસ ૫ ગેબી ગર્લ પ્રભુ નીલકંઠા નમું, હલધરા સામલા પાસ પ્યારા; સુરસરા કંકણું પાસ દાદા વલી, સુરજમંડન નમું ચરણ તારા. પાસ. ૬ જગતવલ્લભ કલિકુંડ ચિંતામણ, લેણ સેરીસા સ્વામી નમિએ, નાકેડા ઉન્હાવલા કલીયુગા રાવણ,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy