SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) भयविडला रणझणदशनाः, थरहरच्छरीरकाः; भयविन्भल रणझणिरदसण, थरहरियसरीरय%; ભયથી ચાલ હચમચી ગયેલા કંપી ઉડેલા શરીરવાળા, બનેલા | દાંતવાળા | तरसितनवना विषाणाः शून्याः गद्गदगिरः कारुणिकाः। तरलियनयण विसण्ण सुन्न, गग्गरगिर करुणय । ચંચળ આંખે, ખેદખિન્ન, શૂન્ય | ગળગળી | દીન બનેલા વાળા | | થઈગયેલા| વાણુવાળા | त्वां सहसैव स्मरन्तो भवन्ति, नरा नाशितगुरुदराः, तइ सहसत्ति सरंत हुंति, नर नासियगुरुदर; તમારૂં જલદી [સ્મરણ કરતા થાય છે | મનુષ્ય નાશ પામ્યા છે છતા | | ભારે ભય જે મને એવા मम विध्यापय साध्वसानि पार्श्व भयपञ्जरकुञ्जर ॥१०॥ मह विज्झवि सज्झसइ पास भयपंजरकुंजर ॥१०॥ મારાં નાશ કરે ભયોને હે પાર્થ ભયરૂપી પાંજરાને માટે હાથી સમાન અ ભયથી આકુળ-વ્યાકુળ થયેલા, ત્રાસને લીધે હચમચી ગયેલા દાંતવાળા, કાંપતા શરીરવાળા, ચંચળ નેત્રવાળા, એટલે ભયથી જેમની આંખે ફાટી રહી હોય એવા, ખેદથી ખિન્ન બનેલા, ભયના માર્યા લાકડા જેવા અચેતન-મૂચ્છિત થઈ ગયેલા, ગળગળી વાણવાળા, અને દયા ઉપજાવે એવા દીન બની ગયેલા આવા મનુષ્ય પણ તમારું સ્મરણ કરતા છતા જલદી નાશ પામ્યા છે ભારે ભય જેમના એવા થાય છે–તેમના ભારેમાં ભારે ભય તુરત નાશ પામે છે, અને તેથી ભયરૂપી પાંજરાને તેડે નાખવા માટે હસ્તી સમાન છે પાર્શ્વનાથ સ્વામી ! મારાં પણ ભાને નાશ કરે છે ૧૦
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy