SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ભગુભાઈ તરફથી જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આ તીર્થ સાચા જિન તરીકે પ્રસિદ્ધ છે. ખેડાથી બે ગાઉ થાય છે. ભરુચ–અગ્વાવબેધ અને સમળીવિહાર તીર્થ ) શ્રી મુનિસુવ્રતના ઉપદેશથી બોધ પામેલ અશ્વ, કાળ કરી દેવલોક ગ, ત્યાંથી ઉપગ દઈ સ્વસ્થાને આવી, શ્રી મુનિસુવ્રતનું તીર્થ સ્થાપ્યું. વળી તે જ સ્થળે ઘણે કાળ વ્યતીત થયે, એક વૃક્ષ પર બેઠેલ સમળીને કેઈએ બાણથી મારી તે નીચે પડી, ત્યાં કાઉસગમાં રહેલા બે મુનિયેએ નવકાર સંભળા, તે પ્રભાવથી તે સિંહલદ્વીપે રાજકુંવરી રૂપે ઉન્ન થઈ. ત્યાં તેને જાતિસ્મરણ થવાથી પૂર્વના આ સ્થાને આવી જીર્ણ થયેલા તે તીર્થને સુધરાવ્યું, ત્યારથી આ ઉપરના બે નામથી તીર્થ પ્રસિદ્ધ થયું. ખંભાત સ્થંભન પાશ્વનાથસ્થંભણકમાં અભયદેવસૂરિને રોગ નિવારવા દેવીએ સ્વમમાં દર્શન આવી કહ્યું કે ખંભાત જાઓ, ત્યાં શેઢી નદીના કાંઠે પલાસના ઝાડતળે રાજ કપીલા ગાય દુઝે છે, ત્યાં નાગાર્જુને પાર્શ્વનાથજીની પ્રતિમા ભંડાય છે, તેના હવણથી રેગ જશે. તે પ્રમાણે ખંભાત આવી ૩૨ શ્લેકનું જયતિહુઅણુ તેત્ર બનાવ્યું. તેને ૧૭ મે લેક બેલતાં પ્રતિમાજી પ્રગટ થયા, અને તેનાં ન્હાવણથી રે ગ ગ. સં.૧૧૧૯૯માં દેરાસર કરાવી પ્રતિષ્ઠા કરી તેમાં પધરાવ્યા, તે વખતે ગુજરાતમાં ભીમદેવનું રાજ હતું, અહીયાં કુમારપાળને કરાવેલ જ્ઞાનભંડાર તથા ધર્મશાળા છે. કાવી–ગંધાર–કાવી–ગંધાર જુદા છે, છતાં તીર્થ તે એજ નામથી પ્રસિદ્ધ છે, કાવીમાં સાસુ-વહુના બે દેરાસર છે. આ મંદિરે કીમતી. છે. અહીંયાં ધર્મશાળા છે. અમદાવાદ–ઈસ્વી સન ૧૪૧૧ અહમદશાહે વસાવ્યું. અહીયાં લગભગ ૧૨૫ થી પણ વધુ મંદિર છે, તેમાં સને ૧૮૪૮ માં શેઠ હઠીભાઈનું બંધાવેલ બાવન જિનાલયનું ધર્મનાથ પ્રભુનું મંદિર મોટું છે, ૧૩-૧૪ પુસ્તક ભંડાર, વિદ્યાશાળા, પાઠશાળા,જૈન બેડીંગ, આંબિલખાતું અને આણંદજી કલ્યાણજીની પેઢી વિગેરે છે. યણું–અહિંયાં સં. ૧૯૦ ની સાલમાં કેવળ પટેલના ખેતરમાંથી કુ દતાં ઘણા ચમત્કારથી મલ્લિનાથ ભગવાન બે
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy