SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ( પદ) નામ પણ ૮૦૦ વીશી સુધી અખંડપણે ગવાશે. ધન્ય છે આવા આરાધક-ઉત્તમ પુરૂષને તેમની કેવી ઉત્તમ ભાવના. એક ગણધર-પાંચમા શ્રી સુમતિનાથ પ્રભુના છે. તેમાં મુખ્ય ચરમ નામે ગણધર છે. 26ષભ જિનના ૧૦૦ પુત્રોના નામ ૧ ભરત, ૨ બાહુબલી, ૩ શ્રીમસ્તક, ૪ શ્રીપુત્રાંગારક, ૫ શ્રીમલ્લીદેવ, ૬ અંગતિ ૭ મલયદેવ ૮ ભાર્ગવતિર્થ ૯ બંગદેવ, ૧૦ વસુદેવ, ૧૧ મગધનાથ, ૧૨ માનવતિક, ૧૩ માનયુક્તિ, ૧૪ વૈદર્ભદેવ, ૧૫ વનવાસનાથ, ૧૬ મહીપક, ૧૭ ધર્મરાણ, ૧૮ માયકદેવ, ૧૯ આત્મક, ૨૦ દંડક, ૨૧ કલિંગ, ૨૨ ઈષકદેવ, ૨૩ પુરૂષદેવ, ૨૪ અકલ, ૨૫ ભગદેવ, ૨૬ વીર્યભાગ, ૨૭ ગણનાથ. ૨૮ તીર્ણનાથ, ૨૯ અંબુદ્રપતિ, ૩૦ આયુવીર્ય ૩૧ નાયક, ૩૨ કાક્ષિક, ૩૩ આનર્તક, ૩૪ સારિક ૩૫ ગૃહપતિ, ૩૬ કરદેવ, ૩૭ કચ્છનાથ, ૩૮ સુરાષ્ટ, ૩૯ નર્મદ ૪૦ સારસ્વત ૪૧ તાપસદેવ, ૪૨ કુરૂ, ૪૩ જંગલ, ૪૪ પંચાલ, ૪૫ સૂરસેન ૪૬ પુર, ૪૭ કલંગદેવ, ૪૮ કાશીકુમાર, ૪૯ કોશલ્ય, ૫૦ ભદ્રકાશ, ૫૧ વિકાશક, પર ત્રિગર્ત ૫૩ આવર્ષ, ૫૪ સાલુ, પપ મત્સ્યદેવ, ૫૬ કુલિય, ૫૭ મુષકદેવ, ૫૮ વાહીક, ૫૯ કાંજ ૬૦ મદુનાથ, ૬૧ સાંદ્રક, ૬૨ આત્રેય ૬૩ યવન, ૬૪ આભીર, ૬૫ વાનદેવ, ૬૬ બાનસ ૬૭ કેક, ૬૮ સિંધુ, ૬૯ સૈવીર, ૭૦ ગંધાર, ૭૧ કાષ્ટદેવ, ૭ર તેષક, ૭૩ શરક, ૭૪ ભારદ્વાજ, ૭૫ શ્રદેવ, ૭૬ પ્રસ્થાન, ૭૭ કર્ણક, ૭૮ ત્રિપુરનાથ, ૭૯ અવંતિનાથ ૮૦ ચેદિપતિ, ૮૧ વિધ્વંભ, ૮૨ નૈષધ, ૮૩ દર્શાણનાથ, ૮૪ કુસુમવર્ણ, ૮૫ ભૂપાલદેવ, ૮૬ પાલપ્રભુ, ૮૭ કુશલ, ૮૮ પા, ૮૯ મહાપદ્મ, ૯૦ વિનિદ્ર, ૯૧ વિકેશ, ૯૨ વૈદેહ, ૯૩ કચ્છપતિ, ૯૪ ભદ્રપતિ, ૫ વજદેવ, ૯૬, સાંદ્રભદ્ર, ૭ સેતજ ૯૮ વાસ, ૯ અંગદેવ, ૧૦૦ નત્તમ. એ બે ગણુધર–ત્રીજા શ્રી સંભવનાથ જિનના છે, તેમાં મુખ્ય સારૂ નામે ગણધર છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy