SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૩). સીતેર ચૈત્ય-સીતેર ચેત્યે જિનનાં, મહા નદીયે માન એક સે એંશી એકમાં, પ્રતિમાનું પ્રમાણ ત્રણનું આયુષ્ય-અજિત બેતેર લાખ પૂર્વ, વાસુપૂજ્ય તે લાખ વિર વિભુ તેહ વરસનું, હૃદયે આયુ રાખ. ચૈત્યનું પ્રમાણ-સુવર્ણકુમાર બેતેર લાખ, જિનચૈત્યો છે જાણ; એક સે એંશી એકમાં, પ્રતિમાનું પ્રમાણ છોતેર વસ્તુ વર્ણન. છેતેર લાખ જૈનત્યના સાત સ્થાન અને બિંબ ૧ વિદ્યુતકુમારે ચૈત્ય ૭૬૦૨૦૦૦ કરેકમાં ૧૮૦ પ્રતિમા. ૨ અગ્નિકુમારે , ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા ૩ દ્વીપકુમારે , ૭૬૦૦ ૦૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૪ ઉદધિકુમારે , ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા ૫ દિશિકુમારે , ૭૬૦૦૦૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૬ વાયુકુમારે , ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૭ સ્તનિકકુમારે , હ૬૦૦૦૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. છેતેર ગણધર-અગીયારમા શી રેયાંસનાથ પ્રભુના છે, તેમાં કચ૭૫ નામે મુખ્ય ગણુધર છે. એકાશી ગણુધર-દશમા શ્રી શીતલનાથ પ્રભુના છે, તેમાં નંદ નામના મુખ્ય ગણધર છે. ચૈત્યનું પ્રમાણ એંશી વૃક્ષકારાયમાં, જિન ચેત્યો છે જાણ; એક સો વીશ એકમાં, પ્રતિમાનું પ્રમાણ ચૈત્યનું પ્રમાણહે એંશી હાખીયાં, જિન ચેત્યે યર 1 એક વીશ એકમાં, પ્રતિમાને પરિવાર, દેવાનંદા કુખે-આશી તિ વીર જિન વસ્યા, દેવાનંદ કણક ૮૨ દિન. મરિચી ભવ કલમ કરી, તેનું આવું ૨૦
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy