SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) પાંત્રીશ વસ્તુ વર્ણન. ભગવાનની પાંત્રીશ ગુણ વાણી. મનહર છંદ. સર્વ સ્થાન જે જન તે, સંભળાય પ્રૌઢ વળી, મેઘધ્વનિર્યું ગંભીર, સ્પષ્ટ શબ્દ વર છે; સંતોષકારક તેમ, દરેક જીવ જાણે છે, મનેજ કહે છે પુષ્ટ, ઉક્ત અર્થે ભર છે; પૂર્વાપર ન વિરાધ, મહાપુરૂષને છાજે, સંદેહ ને હૈષ વિણ, તેમ અર્થે તર છે; આક વિષય સહેલે, જેવું શેભે તેવું બોલે, ષડૂ દ્રવ્ય નવ તત્વે, પુષ્ટ ખરેખર છે. તે ૧ છે પ્રોજનવાળી વળી, પદ રચના પૂરી, ષ દ્રવ્ય નવ તત્વ, પટુતા સહિત છે; મધુરી પરના મર્મ, જણાઈ ન આવે એવી, ચતુરાઈવાળી ધર્મ, અર્થથી વિદીત છે; દીપ પ્રકાશ પર, નિંદા નિજ ક્લાધા નહિં, કર્તા કર્મ ક્રિયા કાળ, વિભકિત સહિત છે; આશ્ચર્ય કરીને વકતા, સર્વ ગુણસંપન્ન છે, એવું દાખે ધર્યવાળી, વિલંભ રહિત છે. જે ૨ બ્રાંતિ રહિત સર્વે, પિતાની ભાષામાં જાણે, શિષ્ય બુદ્ધિ ઉપજાવે, પંડિતે પ્રમાણી છે; પદ અર્થને અનેક, રીતથી શોભાવે ટેક, સાહાસિક ભરી છેક, મંગળ મજાની છે; પુનરૂકિત દેષ ત્યાગે, શ્રેાતાને તે સારી લાગે, બાર પર્ષદાની આગે, લલિત વટાણું છે; માલકેષ રાગે વાણી, દેવતાની પ્રેરી જાણી, પાંત્રીશ સુગણ ખાણ, મોક્ષની નીશાની છે. જે ૩છે
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy