SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૫) લીગે તે જૈન સાધુ, સ્ત્રી તે ચંદન પુલીગે, ગૌતમ ને ગાંગેય તે, નપુંસક માનવા પ્રત્યેક તે કરકંડું, રવયંબુદ્ધ તે કપીલ, બુદ્ધ બધી દીક્ષા લઈ, બધ દેતા ઠાણવા છે ? હો–એક સિદ્ધ તે વીર જીન, અનેક આદિ જિનંદ, પંદર ભેદથી સિદ્ધને, વદે લાલત તે વૃદ. કારતક દ્રાવિડ વારીખીલજી, દશ કોડે શિવપાય; થ૦ ૧૫ કાર્તક શુદ પુનમ દીને, દશ કેટી ફળ દાય. વળી પંચાણું સહસના, અછત જિન અણુગાર દશ સહસ શિવ પામીયા, તે પુનમ દીન ધાર, ચૈત્ર ચિતર શુદ પુનમ દીને, પુંડરિક શિવ પાય; થ૦ ૧૫ પંચ કોડ સાધુ સંગતે, પાંચ ક્રોડ ફળદાય. આસે નારદજી નિર્મળ થયા, 'અહીં એકાણું લાખ શુ. ૧૫ આ શ્રદ પુનમ દીને, શત્રુજ્ય મહાત્મ શાખ. પાંડવ પાંચ સિદ્ધી વર્યા, વીશ ક્રોડની સંગ; ભેટો ડુંગર તે ભલો, તેહ પૂનમ પ્રસંગ. ગોશાળાની ગોશાળે વીર વિભુને, દીધું દુઃખ અપાર; સુકિત – પણ પંદરમે ભવ જશે, નિશ્ચય મેક્ષ મેગાર પ્રસંગે તિથિઓ સંબંધી તપની સમજ બીજનું તપ તથા માહાત્મની સામાન્ય સમજ દુવિધ ધર્મનું આરાધન કરવા નિમિત્તે આ તપનું સેવન કરવામાં આવે છે, અને તે દિવસે યથાશકિત ઉપવાસાદિક તપ કાય છે, એ તપ યથાશકિત બે માસ, બાવીશ માસ અથવા જગી પર્યત કરવામાં આવે છે, જ્યાં સ્પષ્ટ ગણવું જણાવવામાં ૧ તેટલા સાધુ સાથે. ૧૪
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy