SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) આગળ વધવું નહિ.) ૭ અન્યમુદ (શરૂ કરેલી ક્રિયાને અંધ બીજીની ઈચ્છા કર્યા કરવી.) ૮ રોગ (ક્રિયાના લાભાદિ સમજ્યા વિના પ્રવૃત્તિ કરવી.) આ આઠ દેનું–સેવન મેક્ષસાધક ધર્મક્રિયા કરતી વખતે, ન થઈ જાય એવા સતત ઉપગપૂર્વક જાગૃતિ રાખવી,જેથી તેના ફળથી અવંચિત રહેવાય નહિ. મહાવીર જિન વારે આ નવ તીર્થકર પદ પામ્યા. સુલસા શ્રેણિક ઉદાયી, શંખ શતક સુપાસ; કઢાયું પિટિલ રેવતી, વીર વારે જિન ખાસ. ક્ષાયિક ભાવની નવ વસ્તુઓ. ૧ કેવળજ્ઞાનવર્ણય કર્મના ક્ષયથી થતું–ક્ષાયિક ભાવનું કેવળજ્ઞાન. ૨ કેવળદશનાવણ્ય કર્મના ક્ષયથી થતું-ક્ષાયિક ભાવનું કેવળદર્શન. ૩ દર્શનમોહનીય કર્મના ક્ષયથી થતું-ક્ષાયિક ભાવનું ક્ષાયિક સમ્યકત્વ. અંતરાય કર્મના ક્ષયથી થતી દાનાદિ પાંચ લબ્ધિઓ. ૪ પ્રથમે-ક્ષાયિક ભાવની દાન લબ્ધિ, ! ૫ બીજી-ક્ષાયિક ભાવની લાભ લબ્ધિ, આ પાંચ દ ત્રીજીક્ષાયિક ભાવની ભાગ લબ્ધિ, પ્રકારની ૭ ચેથી-ક્ષાયિક ભાવની ઉપભોગ લબ્ધિ, ! લબ્ધિઓ ૮ પાંચમી-ક્ષાયિક ભાવની વીર્ય લબ્ધિ, ૯ ચારિત્ર મેહનીય કર્મને ક્ષયથી થતું–થાખ્યાત ચારિત્ર. આ ઉપરની ક્ષાયિક ભાવની-નવ વસ્તુઓને સિદ્ધ પરમાત્મા પામ્યા છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy