SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) છ સંધયણ. વજ રૂષભનારાચસં–બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે અને ઉપર ખીલો તે. રૂષભનાસચ સં૦-બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે તે. નારાચ સંઘયણું–બે બાજુ મજબૂત બંધ હોય તે. અર્ધનારા સં૦-એક બાજુએ મજબૂત બંધ હોય તે. કલિકા સંઘયણી-મહેમાંહે હાડકા ને ખીલીને બંધ હોય તે. છેવા સંઘયણી–હાડકાં મહેમાંહે અડેલાં હેય તે. છ સંધયણ આશ્રયી ગતિ. છેવઠા સંઘયણીવાળ-બીજી નર્ક સુધી તેમ ચેથા દેવક સુધી જાય. કીલિકા સંઘયણીવાળે -ત્રીજી નઈ સુધી તેમ પાંચમા-છઠ્ઠા - દેવલોક સુધી જાય. અર્ધનારાચસંવાળેથી નર્ક સુધી તેમ શુક ને સહસાર દેવલોક સુધી વાય. નારાચ સંઘયણવાળે પાંચમી ન સુધી તેમ આણત ને પ્રાણુત દેવલે સુધી જાય. રૂષભનારા સંવાળે-છઠ્ઠી નર્ક સુધી તેમ આરણ ને અયુત સુધી જાય. વજ રૂષભના સવા-સાતમી વર્ષ સુધી તેમ અતિ ઉત્કૃષ્ટ અધ્ય વસાયે કેવળજ્ઞાન પામી છે પણ જાય.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy