SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (પષ ). તેમના નામ-અન્ન પાન વથ લેણ પુષ્પ, ફળ પુષ્પફળસાર; સયણ વિદ્યા અવિયતને, જગ જેડે લાર. તેમનું સ્થાન-શતસિતેર વૈતાઢયામાં, સહસ કંચનનગ ખાસ ચિત્રવિચિત્ર ને જમકસમક, ત્રિયંગ ભગ વાસ. તેમને આચાર–એહ આચાર એમને, ઘણું નિવાશી દ્રવ; અહ દાનના અવસરે, શેધી મેળવે સવ. બે વસ્તુ વર્ણન-દુહા. બે પ્રકારે દેવ-એક અરિહંત ને બીજા, શુદ્ધ સિદ્ધ ભગવાન; હૃદય દેવ બે રાખ તે, અન્ય નહિ એહ સમાન. સુદેવ-કુદેવાદિ-સુદેવ ગુરૂ ધર્મસેવન, સાચું સુખ દેનાર; કુદેવાદિ તી દૂર કર, તે દુ:ખના દાતાર. બે જિન અંતર-વીર મોક્ષ પદ્મનાભ જન્મ, અંતર એનું જાણુ રાશી સહસ સાત વર્ષ, પાંચ માસે પ્રમાણ. મરૂદેવા અને-મરૂદેવા વૃષભ અને, ત્રિશલા સિંહ તેમ; ત્રિશલા પેખે પહેલે સુપને, અવર એમના એમ. અજિત વારે-પાંચ ભરત પંચ ઐરાવત, એક સો સાઠ વિદેહ, એક સે સિત્તેર ઉત્કૃષ્ટ, અજિત વારે એહ. તીર્થકરને સાધુ-તીર્થકર અર્થે જે કર્યું, ખપે સાધુને ખાસ; પિંડ વિશુદ્ધિ અવચરી, પાઠ તેહ પ્રકાશ. તીર્થંકરવિહાર–રૂષભ નેમ પાસ વીર, છદ્મસ્થાવસ્થા ધાર; આર્ય અનાર્ય તે વિચર્યા, બીજા આર્ય મોઝાર તીર્થકર ઉપસર્ગ. વીરને વધુ પાર્શ્વ અલ્પ, અન્યને એકે નહીં, - ઉપસર્ગોયું આખીયા, શાસ્ત્ર શાખ દે સહી. તીર્થંકર ને દેવ–આદિવીરને દેવદૂષ્ય, કાંઈ વધુ તેર માસ; કુષ્ય અન્ય જિનેને જાવજીવ રહ્યું દાખીયું ખાસ
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy