SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૩ ) સંભૂતળા પૃથ્વીથી તે, પાંચ જજન છેટે, નંદનવન છે તેના, પછીના જણાવે છે; પંચાવન સહસ ને, પાંચસો જોજન પર, સેમનસ વન ત્યાંથી, ઉપ૨ ગણાવે છે; અઠાવીશ સહસ તે, જેજને પાંડુક વન, સર્વે રાશી સહસ, ત્યાં સુધીને થાવે છે. ૧ સહસ જોજન સવિ, મહી માંહે આવી રહ્યા, ચારે પંચાશી સહસ, જે જન તે જાણવા; દરેક મેરૂનું માપ, એક સરખુજ જાણે, વન આદિ નામ ઠામ, તેમ તે પ્રમાણવા; જેમ પાંચ મેરૂ કહ્યા, સહસ જોજન મહી, તેમ જંબૂ ગિરિ સવી, ચેથા ભાગે માનવા; ધાતકી પુક્કર મેરૂ, જિન અભિષેક થાય, શાસથી લલિત લખ્યા, અંતરમાં આણવા વાર્ષિકદાન ને નવ લોકાંતિક દે. ભગવાનને વંદન કરી વિનયપૂર્વક કહે છે કે આપ દીક્ષા લઈ તીર્થ પ્રવર્તા અને સર્વે જગત જીને ઉદ્ધાર કરે, એમ વિનવતા તે નવ લોકાંતિક દેવના નામલકાતક દેવ-સાસ્વત, આદિત્ય, વલ્હી, વરૂણ ને ગઈતેય, તુષિત, અવ્યાબાધદેવ, આગ્નેય, શિષ્ટા જોય. તેમનું સ્થાન–આ દેવો પાંચમા દેવકના છેડે ઊત્તર ને પૂર્વ વચ્ચે અરિષ્ટ નામે ત્રીજા પાથડામાં કૃષ્ણરાજીમાં (તેમનું રહેવાનું સ્થાન) રહે છે. તેમનું આઠ સાગરોપમનું આયુષ્ય છે. તીર્થકરના વાર્ષિક દાનનું પ્રમાણ મનહર છંદ. એક કોડ આઠ લાખ સોનૈયાનું દીધું દાન, એકજ દીનનું દાન આપ્યાનું કહયું તે; ૧ પૃથ્વીમાં.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy