________________
જિનપ્રતિમા પૂજાદિ અધિકારે બીજા દાખલા. ૧ કષ્ણ વાસુદેવ શ્રી નેમનાથને વંદનભક્તિથી આવતી ચાવીઆ શીમાં અમમ નામે બારમા તીર્થંકર થશે. ૨ સત્યકી વિદ્યાધર જે ઈશ્વર મહાદેવ) જિનપૂજાથી આવતી - વીશીમાં તેરમા નિષ્કષાય નામે તીર્થકર થશે. ૩ બળદેવ તે (કૃષ્ણના ભાઈ) આવતી ચોવીશીમાં નિપુલાક નામે
ચૌદમા તીર્થંકર થશે. ૪ કૃષ્ણની માતા દેવકીજી આવતી વીશીમાં શ્રી રાવત નામે
અગિયારમા તીર્થકર થશે. ૫ બળદેવની માતા રહીશું આવતી ચોવીશીમાં ચિત્રગુપ્ત નામે
સોળમા તીર્થંકર થશે. ૬ નારદ વિદ્યાધરાતે આઠમા) આકાશગામીની વિદ્યાથી શાશ્વતા
અશાશ્વતા એવા અનેક જિનચૈત્યની વંદનભક્તિથી આવતી ચવીશીમાં મજિન નામે એકવીસમા તીર્થંકર થશે. ૭ રાવણે અષ્ટાપદ તીર્થે જઈ પૂજા અને ભકિતભાવથી તીર્થકર
પદ બાપ્યું. ૮ તે રાવણુ અને લક્ષ્મણ અને ચૌદમા ભવે તીર્થકર થઈ મોક્ષે
જશે તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત રામાયણથી જાણવું. ૯ સ્થવિર નામે ડેશી વીર પ્રભુને શુદ્ધભાવથી પુષ્પ ચડાવવાથી !
સૌધર્મદેવ થઈ ત્યાંથી મહાવિદેહમાં કનકધ્વજ રાજા થઈ,ચારિત્ર - લેઈ મોક્ષે જશે તેવું શ્રેણિકને પૂછવાથી વીર પ્રભુએ કહ્યું છે. ૧૦ ધાતકીખ રૂકમણિના સુત્રતાદિ આઠ પુત્રો જિનપૂજાથી
મહાથકે દેવ થઈ પુંડરકીર્ણ નગરીમાં રાજા થઇ ચારિત્ર હેઈ
ત્યાંથી મેલે જશે. ૧૧ શ્રીપાલ કુમાર ને મયણસુંદરી આ ભવે શ્રી સિદ્ધચકની
પૂજા ભકિતથી સુખી થયાં તે નવમે ભવે ચારિત્ર લેખ મો.