SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) વર્તમાન ચોવીશ તીર્થકરના ભવ. આદિ તેર શાંતિ બાર, નવ નેમી દશ પાસ સતાવીશ વીરતિ શેષ, સમકિતથી ભવ ખાસ. તે સર્વે ભવનું નામવાર વર્ણન. ૧ | રૂષભદેવ ૧૩ ભવ ! ૧ ધના સાર્થવાહ ૨ દેવકુફ યુગલીયા ૩ સાધમેં દેવ ૪ મહાવિદેહે મહાબલ રાજા ૫ ઈશાને દેવ ૬ મહાવિદેહે વજાજંઘ રાજા ૭ ઊત્તરકુરૂ યુગલીયા ૮ સાધમેં દેવ ૯ કેશવરાજ ૧૦ બારમા દેવલોકે દેવ ૧૧ મહાવિદેહ ચક્રી ૧૨ સર્વાર્થસિદ્ધ દેવ ૧૩ રૂષભદેવ. અજિતનાથ ૩ ભવ વિમળવાહન રાજા, અનુત્તર વિમાને દેવ, અજિતનાથ. સંભવનાથ ૩ ભવ વિપુલવાહન રાજા, સર્વાર્થસિદ્ધ દેવ, સંભવનાથ. અભિનંદન ૩ ભવ મહાબલ રાજા, વિજયે દેવ, અભિનંદન. સુમતિનાથ ૩ ભવ પુરૂષસિંહ રાજા, વિજયતે દેવ, સુમ તિનાથ. પહાપ્રભ ૩ ભવ | અપરાજીત રાજા, આઠમા સૈવેયકે દેવ, પપ્રભુ. સુપાર્શ્વનાથ ૩ ભવ નંદિષેણ, મધ્ય ગૈવેયકે દેવ, સુપાર્શ્વનાથ. ચંદ્રપ્રભ ૩ ભવ મહાપદ્ય રાજા, વિજયે દેવ, ચંદ્રપ્રભુ. સુવિધિનાથ ૩ ભવ | પઘરાજા, વિજયે દેવ, સુવિધિનાથ. શીતળનાથ ૩ ભવ | પહોતર રાજા, પ્રાણતે દેવ, શીતળનાથ. શ્રેયાંસનાથ ૩ ભવ | નલગુપ્ત રાજા, શુકે દેવ, શ્રેયાંસનાથ. ૧૨ | વાસુપૂજ્ય ૩ ભવ | પદ્ધોત્તર રાજા, પ્રાણતે દેવ, વાસુપૂજ્ય. ૧૩ | વિમળનાથ ૩ ભવ | પધસેન રાજા, સહસ્ત્રારે દેવ,વિમળનાથ. ૧૪. અનંતનાથ ૩ ભવ | પદ્મધર રાજા, પ્રાણુતે દેવ, અનંતનાથ. » જ છે ને
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy