________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 623 10. પિતાના ગુરૂઓ સાથે યા બીજાઓ સાથે મહિનામાં ત્રણવાર બદઈરાદાથી માયાચરણ કરવું. 11. રાજાઓને ત્યાંથી ભેજન–પાણી લાવવું. 12. જાણી બુઝીને બેધ્યાન બની પૃથ્વીકાયાદિ જેને મારવા. 13. જાણી બુઝીને જૂઠ બોલવું. 14. ચોરી કરવી. 15. સચિત્ત ભૂમિ પર બેસવું. 16. હરિયકાય-બાયકાય જમીન પર બેસવું. 17. જમીન કદ ખાવા. 18. વર્ષમાં દસવાર નાભી પર્યત જળનું ઉલ્લંઘન કરવું. 19. વર્ષમાં દસવાર માવાચરણ કરવું. 20. સચિત્ત પાણીને ઉપયોગ કરે. 21. સચિત્ત ભૂમિ પર કાર્યોત્સર્ગ કરે. આ પ્રમાણેના દેશે ભાવ પરિગ્રહ છે. 22. વરસા-બાવીશ સંખ્યાના પરિષહ નવ તત્વથી જાણવા. 23. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના 16 અધ્યાય કહેવાયા છે. બીજા શ્રુતસ્કંધના પુંડરિક ક્રિયા સ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન ક્રિયા, અનગાર શ્રત, આદ્રકુમાર તથા નાલંદ આદિ સાત અધ્યાય ઉમેરવાથી 167=3 અધ્યાયે સૂત્રકૃતાંગ સૂત્રના થાય છે તે જાણીને હેય-ઉપાદેયની તારવણી કરવી.