________________ 610 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) સરમા (વિવામિ નહિં માઠા) : આત્માને ભયગ્રસ્ત બનાવીને આનું સેવન કરાવવામાં સમર્થ સાત સંખ્યામાં ભયે છે. (1) ઈહલેક ભય –પિતાની જાતિના મનુષ્યાદિથી મનુષ્યને જ ભય ઉત્પન્ન થાય તે ઈહલેક ભય છે. (2) પરલેક ભય -મનુષ્યતર તિર્યંચ આદિ પ્રાણી ઓથી જે ભય લાગે તે પરલેક ભય કહેવાય છે. (3) આદાન ભય –અમુક દ્રવ્યના કારણે ઉત્પન્ન થત ભય આદાન ભય છે. (4) અકસ્માત ભય –બાહ્ય અકસ્માતની અપેક્ષાથી અકસ્માત થવાને ભય. (5) આજીવિકા ભય –પોતાની જીવિકાના સાધન મેળવવામાં જે ભય થાય તે. (6) મરણ ભય –મકાન, ટ્રેઈન, પ્લેન, ટ્રાફીક આદિની હેનારતના કારણે મરણ ભય બન્યા રહે છે. (7) અપયશ ભય -અપકીર્તિને ભય. (8) સટ્ટામયા ( મામ મરું માઠાણું) : જાતિ, કુળ, રૂપ, બળ, તપ, ઐશ્વર્ય, જ્ઞાન અને લાભ. જ્યારે નામકર્મ, વન્તરાયકર્મ, જ્ઞાનાવણીયકર્મ, ગોત્રકર્મ