________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 431 પાપને બાપ લેભ શા માટે કહેવાયે? પાપના ઉત્પાદનમાં, વર્ધનમાં, લેભ મૌલિક કારણ હોવાથી, પાપને બાપ ( Father ) લેભ કહેવાય છે. સંસા૨ના ઇતિહાસમાંથી, આપણા તથા પાડોશીઓના જીવન વ્યવહારમાંથી થયેલ અનુભવ જ સાક્ષી આપી રહ્યો છે કે નાની ઉમર સત્ય પ્રતિજ્ઞ, ધર્મને સંસ્કારી, માતા પિતાને પૂજક, ભક્તામરને ગાયક, અતિચાર સૂત્રને પાઠક, આવતી કાલે પ્રતિજ્ઞા બ્રણ, ધર્મને નાશક, માતા પિતાને મારક શી રીતે બનતું હશે? અને બનવાનું કારણ શું? (1) રાજ્ય લેભના કારણે કોણિકે પિતાના બાપને કારગૃહમાં નાખ્યું હતું. આ વાતને તમે જાણે છે? (2) વિષય લેભમાં આંધળી, 14 સ્વપ્ન સૂચિત પુત્રની માતા બનેલી ચૂલિણીએ પિતાના ચક્રવર્તી બ્રહ્મદત્ત પુત્રને લાખના ઘરમાં ધકેલી દીધાની વાત તમે સાંભળી નથી ? (3) પિતાની ધર્મપત્નીને દેવતાઈ હાર પહેરાવીને સર્વાગ સુંદર બનાવવામાં વિષયાન્ધ કેણિકે પોતાના નાના (માતાના પિતા) ચેડા મહારાજા સાથે યુદ્ધ રમીને 1 કરોડ એંશી લાખ માનની હત્યાનું પાપ પિતાના માથે લીધેલી વાતને તમે ક્યારેય ગુરૂ મહારાજ પાસેથી સાંભળી છે? (4) રાજ્ય વિસ્તારના ઈચ્છુક, ચક્રવતી પદને લેભી ભરત રાજાએ પિતાના પ્રાણ ચારા બાહુબલી ભાઈને મારવા માટે ચક્રનો ઉપયોગ કરવામાં લાભ સિવાય બીજું કારણ શું?