________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 249 સાત પ્રકારે ચેર કહ્યાં છે, - તૃણ તુષ માત્ર કર ન ધરિયે રે.....ચિત્ત રાજદંડ ઉપજે તે ચેરી, નાડું પડયું વળી વિસરિયે રે.....ચિત્ત ફૂડ તેલે ફૂડ માપે, અતિચારે નવિ અતિચરિયે રે...ચિત્ત આ ભવ પરભવ ચેરી કરતાં, વધ બંધન જીવિત હરિયે રે...ચિત્ત ચેરીનું ધન ન ઠરે ઘરમાં, ચર સદા ભૂખે મરિયે રે..ચિત્ત ચરને કોઈ ધણી નવિ હવે, પાસે બેઠા પણ ડરિયે રે.ચિત્ત પરધન લેતા પ્રાણ જ લીધા, પંચેન્દ્રિય હત્યા વરિયે રે...ચિત્ત ચારે પ્રકારના અદત્તમાંથી શ્રાવકને કેવળ સ્વામીઅદત્ત ત્યાગવાને ભાવ રાખવે. નીચે પ્રમાણે ચારના સાત પ્રકાર છે - (1) ચેર પિતે, (2) ચેરી કરનાર, (3) ચેરીને લાવેલી વસ્તુને વેચી આપનાર, (4) ચેરને પિતાના ઘરે ભેજનપાણુ ખવડાવનાર, (5) પૈસા ટકાઓથી તેને સહાયક બનનાર, (6) ચારને સલાહ દેનાર તથા ચેરી માટેની ગોઠવણ કરી આપનાર, (7) ચેરને આશ્રય આપનાર ચાહે તે દલાલ હેય, વ્યાપારી હોય તે સૌને અરિહંતના શાસને ચાર કહ્યાં છે.