________________
શતક ૨૪મું : ઉદ્દેશક-૧૨
२७
કેવળી વચન છે કે તેમને અધ્યવસાય હાય છે. ભવની અપેક્ષાએ જઘન્યથી એ ભવ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી પૃથ્વીકાયત્વમાં રહેવાનુ છે. અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટથી આગળના અસંખ્યાતમા ભાગ જેટલી મસૂરકે ચંદ્ર જેવુ' તેમનુ` સંસ્થાન છે. શેષ મૂળસૂત્રથી જાણવું.
શતક ચાવીસમાના ઉદ્દેશા ૧૨મે સમાપ્ત
*
શતક ૨૪ : ઉદ્દેશા-૧૩ મા
»
અકાયમાં ઉત્પાદ :
નારકાને છેડી બીજી ત્રણે ગતિએના જીવા અકાયમાં જન્મ લે છે. ખાદર પર્યાપ્તા કે અપર્યાપ્તા પૃથ્વીકાયિકો પણ જન્મે છે. તેઓ જઘન્યથી એક અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી સાત હજારની સ્થિતિવાળા છે. શેષ પૃથ્વીકાયિકાની જેમ.
* શતક ચાવીસમાના ઉદ્દેશો તેરમા સમાપ્ત
શતક ૨૪ : ઉદ્દેશા-૧૪મા તેજસ્કાયમાં ઉત્પાદ
દેવગતિના કોઈપણ દેવ તેજસ્કાય( અગ્નિકાય )માં જન્મતા નથી. આયુષ્ય મર્યાદા (સ્થિતિ) ત્રણ અહા રાત્રની છે. શેષ પૃથ્વીકાયિકાની જેમ,
- શતક ચાવીસમાના ઉદ્દેશો ચૌદમા સમાપ્ત