SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ આશા રાખીશું કે શેષ ભાગેા તૈયાર કરવામાં તમારી કલમને જરા પણ થાક ન લાગે. ન્યાતીનારા સાદડી ( રાજસ્થાન ) તા. ૪-૧૧-૭૭ ભગવતી સૂત્રના શતકનું ભાષાંતર કરીને ભાવિક ખપી ઉપર ઉપકાર કર્યાં છે. સૌ વાંચી મનન કરી વિજયપ્રસન્નચ`દ્રસૂરિ આત્મા કમ નિર્જરા કરો એજ ભાવના. -૫. મનેાવિજયજી ગણી દેવકીનંદન સોસાયટી, અમદાવાદ સંવત ૨૦૩૩ ભાદરવા સુદિ ૧૨ ....જૈન ધર્મના પિસ્તાલીશ આગમ છ વગમાં વહેંચાયેલા છે. તેમાંને પ્રથમ વર્ગ જેને ‘અંગ’ કહેવામાં આવે છે, તેના ખાર પેટા વિભાગ છે. જે પૈકી પાંચમા પેટા વિભાગ તે ‘“ ભગવતી સૂત્ર” નામે પ્રચલિત છે. ‘ ભગવતી સૂત્ર ’માં ભગવાન મહાવીરને ગણધર ગૌતમ સ્વામીએ પૂછેલ પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર છે. થોડા વખત પહેલાં જ ભગવાન મહાવીરને ૨૫૦૦ વર્ષ થયા નિમિત્તે આપણે ત્યાં ઉજવણી થઈ. કાળની ગતિમાં ૨૫૦૦ વર્ષ એ નાના સુનેા સમય નથી. ૨૫૦૦ વર્ષો પૂર્વે ભગવાન મહાવીરે જે ધર્મોપદેશ આપ્યા તે સમજવામાં ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખૂબ જ ઊપયોગી નિવડશે તેમાં મને જરા પણ શકા નથી. ધમ શ્રામાં આપેલ ઉપદેશ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy