SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ] [ શ્રી સિદ્ધપ એટલે ઉપદેશ ન આપ્યો. બાકી જેનુ આયુષ્ય લાંબુ હોય તે તો ઉપદેશ આપે જ. કારણ કે અસાચ્ચા કેવલીએ લાંબા આયુષ્યવાળા હાવા છતાં ય ઉપદેશ આપતા નથી. અસુચ્ચા એટલે શુ એ નહી' સમજતા હા. સુગ્ગા એટલે વા અર્થાત્ સાંભળીને અને અસુગ્ગા એટલે અશ્રુત્વા ગુરુ આદિના મુખેથી ઉપદેશ સાંભળ્યા વગર જે કેવલજ્ઞાની થાય છે તે આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય છતાં ય ઉપદેશ આપતા નથી. તેથી બધા સિદ્ધોમાં ઉપદેશ આપનાર હતા તેવા અથ પણ ઘટતા નથી તેા શાસન કરનાર હતા ' તેવા અથ તા કેવી રીતે ઘટી શકે ? માટે જેએ અરિહંત થઇને સિદ્ધ થયા છે તેનામાં જ આ અ ઘટાડવેા. ' C ટીકાકાર મહિષ એ અહીં વ્યુત્પત્તિ કરતાં · ષિ શાત્રે માંગલ્યે ચ' એમ અથ કરતા સિદ્ધોના અર્થ ‘મંગલરૂપતાના અનુભવ જેણે કર્યાં છે તે’ એમ કર્યો છે. આ અ વિચારીશું એટલે સ્પષ્ટ સમજાઇ જશે કે પ્રથમના શાસન કરનારા હતા તે સિદ્ધો....' તેવા અથ પણ અરિહંત માટે જ હતા. કારણ કે ચત્તાર મ’ગલમૂ’ એ ગાથામાં ‘સિદ્ધા મગલ” આવે છે એટલે વર્તમાનકાળમાં પણ સિદ્ધો તે મંગલ જ છે. તેા પછી ટીકાકારે મંગલતાના અનુભવ કર્યાં હતા તેઓ....' એવા ભૂતકાળપરક અથ શા માટે કર્યા ? ( શું સિદ્ધો વ માનકાળમાં મંગલતાનો અનુભવ નથી કરતા ? સ્વભાવની પરિપૂ તાથી વધીને કોઇ મંગલ છે ખરૂ` ?
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy