SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૩૬૯ આપણા ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ જ્ઞાની છે—નિઃસ્વાથી છે. આપણા જેવા જીવા પર ઉપકાર કરવા માટે તત્પર થયેલાં છે. માટે તે તેએ વ્યાકરણના નિયમાપૂર્ણાંક ખરાખર આપણને સમજાવે છે કેઃ “ ષિધુ સ’રાધ્ધો માત વચનાત્–સેધન્તિ-સિધ્યન્તિ સ્મ—નહિતાર્થા ભવન્તિ સ્મ...” અને તેના અ કરતાં ટીકાકાર મહિષ કહે છે કે જેઓ નિષ્ટતા થઈ ગયા છે, જેમને હવે કશુ કરવાનુ બાકી રહ્યું જ નથી તે સિદ્ધો કહેવાય છે. જેને સાચી સિધ્ધિ થઈ હોય તે સિધ્ધ કહેવાય, દુનિયાની અંદર પણ તમે આ શબ્દોના પ્રયોગ કરે છે. કાઈને સિધ્ધહસ્ત લેખક કહેા છે, કઈને સિધ્ધ કવિ કહા છે, પણ આ બધા સાચા સિધ્ધ નથી. શાસ્ત્રમાં ચૌદ પ્રકારના સિધ્ધ અતાવ્યા છે. “સિધ્ધા જોનિન્નો,જેણ ગુણેણ સય ચાસ વિગપ્પા, નેઆ નામાએ, આયણ સિધ્ધા આવે. ” ( ૩૦૨૭ વિ. આ. ભા.) ૮ કચ્ચે સિલ્પે ય વિજ્જાએ, મતે જોગે ય આગમે; અર્થ જત્તા અભિપ્પાએ,તવ' કુમ્ભખએ ઈયળ, યિ”. ( ૩૦૨૮ વિ. આ. ભા.) (૧) નામસિદ્ધ, (૨) સ્થાપનાસિદ્ધ, (૩) દ્રવ્યસિદ્ધ, (૪) ક་સિદ્ધ, (૫) શિલ્પસિદ્ધ, (૬) વિદ્યાસિદ્ધ, (૭) મંત્રસિદ્ધ, (૮) ચેાગસિદ્ધ, (૯) આગમસિદ્ધ, (૧૦) અસિદ્ધ, (૧૧) યાત્રાસિદ્ધ, (૧૨) અભિપ્રાયસિદ્ધ-બુદ્ધિસિદ્ધ, (૧૩) તપસિદ્ધ, (૧૪) ક ક્ષયસિદ્ધ.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy