SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮] [ શ્રી સિદ્ધપદ શકત કે, “જીવ ન પિદા થાય છે” પણ તે તે એ સિદ્ધાંત નક્કી કરી ચૂક્યા હતા કે જીવ તે ઈશ્વરની માફક નિત્ય છે, તેને કેઈએ પેદા કરેલ નથી. વળી ઈશ્વરx પ્રત્યેક ક૯૫માં આવીને આવી સૃષ્ટિ પેદા કર્યા જ કરે છે. એવી માન્યતા પણ તેમણે રાખી છે. એટલે પ્રશ્ન મુંઝવણભર્યો થઈ ગયો. સૃષ્ટિને ચલાવેવી હોય.....અનંતકાળ સુધી નવી-નવી પેદા કરવી હોય તે જીવે તે જોઈએ અને મુકત થયેલા છે અહીં પાછા ન આવે તે સૃષ્ટિને અંત આવી જાય. માટે તેમના માટે એક જ વિકલ્પ રહ્યો કે જીવને મુકિતમાંથી પાછો આવતે માની લે. જો દયાનંદજીને કાલની જેમ અથવા આકાશની જેમ જીવો પણ અનંતાનંત છે તે ખ્યાલ હતા તે “આ મુંઝવણ પેદા ન થાત. પણ જેન જેવા મહાન દર્શનનું તે ખંડન કરવામાં તે દયાનંદજી ચકચૂર થઈ ગયેલા હતા. બ્રહ્મવાદ અને વેદ-વેદાંતના વાદ તેમને માન્ય હતા નહીં એટલે આ નવો મત પ્રકાશ પડે કે મુકિતમાં ગયેલા આત્માઓ પાછા ફરે છે. નાસ્તિક દર્શનકારે જીવને અનિત્ય માનીને સુષ્ટિને નિત્ય રાખી–તે દયાનંદજીએ મુક્તિને અનિત્ય માની સૃષ્ટિને નિત્ય રાખી. વારંવાર તેવી ને તેવી જ રીતે ઉત્પન્ન થતી માની. * પ્ર –કલ્પકલ્પાંતર મેં ઈશ્વર વિલક્ષણ વિલક્ષણ સૃષ્ટિ બનાતા હૈ અથવા એક સી? ઉત્તરઃ—જેસી અબ હૈ ઐસી પહલે થી ઔર આગે હોગી, ભેદ નહીં કરતા. (સત્યાર્થ પ્રકાશ, અષ્ટમ સમુલ્લાસ, પૃ-૨૦૬ )
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy