SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૩૩૩ તેવી નારાજી છવાય જાય તેવી ચીજ ખાવાનું કદી ય મન ન થાય. આ સિદ્ધાંત માન્ય રાખે જ છૂટકે ! જેને જે ચીજ અનુકૂળ લાગી હાય તેના જ ભવિષ્યમાં આથી મને, પણ જે ચીજ પ્રતિકૂળ લાગે તેને આ જીવ કદીય પ્યાસી નથી બનતા. આવા સિદ્ધાંત માનવા છતાં ય તે આ સમાજીએ એવી દલીલ ચાલુ રાખતા હોય કે ભાવતા દૂધપાકની માર્કે સંસારની યાદ આવે છે. તેા સમજી લેવું કે, આ ભૂશિરામણીના પ્રલાપે છે. કારણકે મુકિતમાં જનારા આત્માને અહીંના સુખા સારાં લાગે તે અને જ નહીં! સંસારના સુખા સારા જ લાગતાં હોય તે તે મુક્તિમાં જાય શા માટે ? અને સંસારના સુખની ઝંખના કરતાં હેવા છતાં ય મેક્ષ-મુકિત મળી જતી હાય ‘નરક’માં—દુગતિમાં કાણુ જશે ? કયા જીવને સંસારના સુખા મીઠાં નથી લાગતા ? તે અહીંથી મુકત થતી વખતે આ સંસારના સુખને સારા માનીને ગયા હાય તે જ પાછે સ સારના સુખાની ઇચ્છા કરે. સંસારના સુખાને જેલ માનીને-છૂટેલા પાછે આ સંસારના સુખને દૂધપાકના ભાજનની જેમ યાદ કરે, આવુ તે ત્યારે મનાય કે જ્યારે બુદ્ધિમાં ઉત્પાત થયે હાય, મુકિતમાં જતાં પહેલાં જો એવું મનમાં નક્કી હોય કે આ સંસારના સુખ મીઠા છે, તે જ ત્યાં ગયા પછી તેને આ સુખાને લેવા આવવાનું મન થાય. પણ જેને સ'સારના સુખ–મુકિતમાં જવાના સમય સુધી સારા લાગ્યા અને કદાચ એમના મત પ્રમાણે તે મુકિતમાં પહેાંચી ગયા તેા ય એના પર ઝુલ્મ જેવુ જ થયું. કહેવાય. કારણકે
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy