SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] [ શ્રી સિદ્ધપદ થઈ ગયા હોય તે અવધિજ્ઞાની કે મનઃપ`વજ્ઞાની નહીં પણ ફ્રેવળજ્ઞાની જ કહેવઃય. તેમના સિવાય બીજા કેાઈને તેને અનુભવ જ ન હોય, જ્ઞાન પણ ન હોય. વળી જાણવા જેવી વાત છે કે, અવધિજ્ઞાન તેમજ મનઃપવજ્ઞાનના વિષય સિદ્ધનું સુખ કે મોક્ષનું સુખ નથી. કારણકે અવધિજ્ઞાનનેા વિષય માત્ર રૂપી પદાર્થો છે. રુપિવષે:” અને “તદ્દનન્તભાગે મનઃપર્યાય’ અને મનઃ૫ વજ્ઞાન તેા રૂપી પદાર્થોના પણુ અનંતમાં ભાગરૂપે માત્ર મનના પર્યાયરૂપ મનાવ`ણાને જ જાણી (પ્રત્યક્ષ કરી) શકે. એટલે અવધિજ્ઞાની અને મનઃપવ જ્ઞાની પણ મેાક્ષના સુખને સાક્ષાત જાણી કે અનુભવી ન શકે ! તેથી તેવા જ્ઞાનીએ આજે હયાત હેત તે પણ તે જાણી કે અનુભવી ન શકતા હોત. વળી સમજી લેા કે કેવળજ્ઞાનીએ આપણી સમક્ષ હાજર હોત કે જે જમાનામાં કેવળજ્ઞાનીએ હાજર હતા, તે વખતે પણ તે જાણતાં હોવા છતાં ય–અનુભવતા હેાવા છતાં ય આપણને માક્ષનુ સુખ કેવુ છે તે કેવી રીતે સમજાવી શકત. કારણકે આપણે પૂછીએ કે, “ મેાક્ષમાં છેકરાના બાપના સુખ જેવું સુખ ખરૂ ? ” તો ય “ના” કહે. આપણે પૂછીએ કે કામભોગના આનંદ જેવુ ? ” તો ય “ના” કહે. આપણે પૂછીએ કે, “ત્યારે સ્વાદિષ્ટ ભોજન આરોગવા જેવુ ખરૂ ?” તે યુ “ના” કહે ત્યારે પૂછીએ ત્રણલેાકના નાથ ચક્રવર્તી જેવું ખરૂ ? તો ય “ના” કહે, વળી પૂછીએ “સાધુ જેવું સુખ ખરૂ’?” તો ય “ના” કહે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy