SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૨૩૩ પાણી તમે લાવ્યા જ કયાંથી? મારે ત્યાં આવીને મારા ભાજનની પ્રસ’શા ન કરી ત્યારે મને થયું કે, મ`ત્રીજીમાં બુદ્ધિ નથી પણ હવે સમજાયું કે આવું સુંદર ભેાજન અને હા; આવું સુંદરતમ પાણી પીનારા મારા ભાજનની શુ` પ્રશંસા કરે.? મંત્રીજી! કાલે મારા માણસા સાથે એક ઘડા ભરીને આવું પાણી તમારે મેકલવું પડશે, ” મંત્રી પણ લાગ જ જોઈ રહ્યો હતા અને સમય મળ્યે, રાજાજી ! આ પાણી તે! કયાંય મલતુ નથી. મેં કેટલીય મહેનતને અંતે બનાવ્યું છે. રાજા કહેઃ “ એમાં શુ' છે? મારા માટે ક્રીથી બનાવો.” રાજાજી તેની બધી સામગ્રી મારી પાસે છે, પણ તેનુ મૂળ દ્રષ્ય જોઈ એ તે લાવવુ ખૂખ મુશ્કેલ છે. મારા નોકરી પણ તે લેવા જવાની હિંમત કરતા નથી. રાજા એટલેા તે રસલાલચુ થઇ ગયા કે “ અરે! માણસનું શું કામ છે? હું' ખુદ જાતે જઈ ને લઈ આવીશ, મારામાં હિંમત છે. એલ, કયાંથી લાવવાનુ છે ? ” ?? સુબુદ્ધિ કહેઃ “ અસ ત્યારે તા સૌથી ઉત્તમ, દિવસે જે જંગલમાં આપણે ગયા હતા ત્યારે પેલી ખાળ જતી હતી ને ? તેમાંથી એક ઘડો પાણી લઇ આવવુ' પડશે. ” '' રાજા કહેઃ “ મંત્રી તમારૂ ફરી ગયુ` લાગે છે. આવા દુગ"ધીવાળા પાણીનું તેમાં શં કામ હોય ? શુ' મે'જે પાણી પીધું તે તે જ નાળાનું પાણી હતું ? ” સુબુદ્ધિઃ−( ઠંડે કલેજે ) “ હા મહારાજ, આપે તે દિવસે જે પાણીની નજીકથી પસાર થતાં નાકે ડૂચા લગાવ્યા હતા એ જ આ પાણી છે. ”
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy