SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] . [ ૭૯ ‘તહીં ભટકવુ પડે છે! શિકારીઓના હાથ માં ફસાઈનય મરવું પડે છે. આ ભેદ કર્યો કેણે? વળી પ્રાણીઓ માં તે ઠીક પણ પણ માણસામાં જ વિચાર કરશે તે ખબર પડશે કે બધાંય માણસો એક જ સરખી આકૃતિવાળા–બે હાથ બે પગ, અને એક માથાવાળા છતાંય તેમાં કેટલે તફાવત છે? એવા એવા માણસે આ દુનિયામાં જીવે છે બિચારા કુતરા જેટલું સુખ પણ આખી જીંદગીમાં મેળવી શકતા નથી અને એવા માણસે દુનિયામાં છે કે જેની આંખ ફરતાં હજાર કરો-ચાકરો સેવામાં ખડા થઈ જાય છે. આ બધાં તફાવત કોના કારણે? - કઈ એવું કારણ હોવું જોઈએ કે જે દ્વારા આ બધાને ન્યાયપૂર્ણ જવાબ મલે ? શું કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ પદાર્થ, કઈ પણ ક્ષેત્ર એટલે કેઈ પણ દેશ કે સ્થળ એવું છે ખરું કે જેના કારણે આ બધું તફાવત સંભવિત હોય. | ગમે તેવા પદાર્થને ધારણ કરેલા માન જુઓ છતાંય તે બધામાં વિચિત્રતા દેખાવાની જ માત્ર શરીરના કારણે જ સુખ દુખ હેય તેમ કહેનારે પણ સૌથી પહેલાં એ જવાબ આપ પડે કે બધા આત્માને શરીર કેમ જુદા મયા ? ભલે આ પ્રશ્નને જવાબ હમણાં આપણને ન આપે તેય ચલાવી લઈએ છીએ. વાદિને કહીએ, જે શરીર શાથી જુદા જુદા મળ્યા તેનું કારણ ન બતાવી શકે તે કંઈ નહીં પણ એક જ સરખા શરીરવાળા હજારોમાં એક લાંબા આયુષ્યાળે કેમ અન એક અલ્પ આયુષ્યવાળે કેમ ?
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy