SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના પાંચમાં શ્રી સર્વાનુભૂતિ નામના ભગવાન; છÉ શ્રી દેવસુત નામના ભગવાન; સાતમા શ્રી ઉદય નામના ભગવાન; આઠમા શ્રી પેઢાલપુત્ર નામના ભગવાન નવમા શ્રી પિટ્ટિલ નામના ભગવાન; દશમા શ્રી સરવકતિ નામના ભગવાન; અગીઆરમા શ્રી મુનિસુત નામના ભગવાન; બારમાં શ્રી અમમ નામના ભગવાન; તેરમાં શ્રી નિષ્કષાય નામના ભગવાન; ચૌદમા શ્રી નિપુલાક નામના ભગવાન - પંદરમાં શ્રી નિર્મમ નામના ભગવાન; * આ સેલમાં શ્રી ચિત્રગુપ્ત નામના ભગવાન - સત્તરમા શ્રી સમાધિ નામના ભગવાન; ' અઢારમા શ્રી સંવર નામના ભગવાન; એગણુસમાં શ્રી અનિવૃત્તિ નામના ભગવાન; વીસમા શ્રી વિજય નામના ભગવાન એકવીસમા શ્રી વિમલ નામના ભગવાન; બાવીસમા શ્રી દેવેપાત નામના ભગવાન; તેવીસમા શ્રી અનન્ત નામના ભગવાન; અને– ચાવીસમાં શ્રી વિજય નામના ભગવાન. ટીકાકાર મહર્ષિએ, આમાંના કેઈ પણ ભગવાનના નામનું ઉચ્ચારણ કરેલ નથી. માની લઈએ કે–આ. શ્રી ભરતક્ષેત્રને વિષે જ ગત ઉત્સર્પિણ કાલમાં થઈ ગયેલા અને આગામી ઉત્સર્પિણી કાલમાં થનારા ભગવતેનું નામેચ્ચારણ કરીને, એ તારકેને નમસ્કાર કરવા જેટલે દૂર ટીકાકાર મહર્ષિ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy