SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨-યશ:પ્રસાર: યશ રૂપ પટહઃ આ શ્રી ભગવતીજી સૂત્રની જયકુંજરની સાથે સરખામણી કરી રહેલા ટીકાકાર મહર્ષિ, વીસમા વિશેષણ રૂપે ફરમાવે છે કે “ચાપટપટુતિ વાપૂરિયાત્રા” એટલે કે-જયકુંજરની આગળ જેમ હેલને વનિ થતું હોય છે અને એને પડે મેર–ચોમેર નહિ પણ સઘળી ય દિશાઓમાં પ્રસરતે હેય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને યશ રૂપી પટહ એ પટુ છે કે–એમાંથી જે પ્રતિરવ ઉત્પન્ન થાય છે, તે પ્રતિરવ દિચવાલને પૂરનારે બને છે. જયકુંજરને જ્યારે જય સાધવાને માટે ઉપ ગ કરવાનું હોય છે, ત્યારે તે ખાસ કરીને તેની આગળ ઢેલ વગાડવામાં આવે છે. એ ઢેલને ધ્વનિ જયકુંજરને ઉત્તેજિત બનાવે છે અને જયકુંજર ઉત્તેજિત બનીને એવું કાર્ય કરે છે, કે જેથી એને યશવાદ દુશ્મનમાં પણ ગવાય છે. આ શ્રી ભગવતીજી સૂત્રના યશ માટે તે, આપણે પહેલાં વાત કરી ગયા છીએ. આ સૂત્રનું નામ તે “ વિપત્તિ' છે, પરન્તુ આના પૂજ્યત્વને પ્રકર્ષ એ છે કે એને લઈને આ સૂત્ર મુખ્યત્વે શ્રી ભગવતીજી સૂત્ર તરીકે ઓળખાય
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy