SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૨૮૧ સંસાર તે ઉભા ને ઉભા જ રહ્યો અને જ્ઞાનદાન સામે પ્રહારા કરનારાઓએ તા, સંસારમાં દુર્ગતિએમાં રઝળાવનાર ભારે કર્માને ઉપાજયા–એ વાત તેા ખરાખર છે; પરન્તુ એ મધા જીવા પણ, ભગવાનના ઉપદેશથી જીવદયાપ્રેમી બનેલા જીવાની જીવદયાની લાગણીને તે પામી શકયા ને ? જે જીવાએ ભગવાનના જ્ઞાનદાનને ગ્રહણ કર્યું, તે જીવા તે સારા ય જગતના વા પ્રત્યે હિતકામનાવાળા બન્યા જ. વળી જે જીવા ભગવાનના જ્ઞાનદાનના પ્રતાપે અભયદાતા બન્યા, તે જીવા તરના ભય તા, જગતના જીવાને ટળી જ ગયા. એટલે ભગવાનના જ્ઞાનદાનથી, ભગવાનના જ્ઞાનદાનને નહિ ગ્રહણ કરનારા જીવે ઉપર પણ, ઉપકાર તા થયા જ છે. ભગવાનના જ્ઞાનદાનની, આ જેવી તેવી મહત્તા છે? જે જ્ઞાન પરિણામે દયાના ભાવમાં જ અને દયાના પાલનમાં જ પરિણમે, એ જ સાચું જ્ઞાન છે અને એવા જ્ઞાનના મૂળભૂત દાતા ભગવાન શ્રી જિનેશ્વરદેવા છે. જીવા સ્વ–પરની દયાથી શાશ્વત અને એકાન્તે સુખમય એવા મેાક્ષને પામે, એ માટે જ મેાક્ષમાર્ગના ઉપદેશ છે અને મેાક્ષમાર્ગની સ્થાપના છે. આથી જ, આ શ્રી જિનશાસન માત્ર આરાધાને જ ઉપકારી છે—એમ નહિ, પરન્તુ આ શ્રી જિનશાસન સર્વોપકારી છે. બધાં જ્ઞાનદાન પ્રશંસનીય નહિ ઃ આપણે આ વાત શા માટે કરી રહ્યા છીએ ? સઘળા ચ ગ્રન્થાદિનું આચરણ જ્ઞાનદાન છે. જે કાઇ જે પુસ્તકને વાંચે, તેને વાંચતાં ને સમજતાં આવડે, તે તેને એ પ્રકારનું જ્ઞાન થાય. પણ એ જ્ઞાન કેવું થાય ? એમેય કહેવાય કે—–જેવા વાંચનાર;
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy