SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાને દે કે–માગવા આવેલા પણ ચકિત થઈ જાય. એને લાગે કેમને જેટલું મળવાની આશા હતી, તેથી કેઈ ગુણ અધિક મળ્યું. એટલું પણ પાછું એવા આદરપૂર્વક દીધું હાય કે–દાતાર આંખ સામે ન હોય ત્યારે પણ એ માગવા આવેલાને એ દાતારને પગે લાગવાનું મન થયા કરે. દાતારને એ ભૂલી શકે નહિ, વારંવાર એને દાતાર યાદ આવે અને જ્યારે જ્યારે એ દાતાર યાદ આવે, ત્યારે ત્યારે હાથ જોડાઇ જાય. માગવા આવનારને વધારે અથવા તે પૂરૂં અથવા તેા ઘેાડું પણ નહિ આપી શકનારા પણ, જો હૈયાના ઉદાર હોય, તે માગવા આવનારના તે આદર કર્યા વિના રહે જ નહિ. માગવા આવનારને જેટલું દુઃખ ન હોય, તેનાથી અધિક દુઃખના અનુભવ ઉદાર માણસ નહિ આપી શકવાના કારણે કરે. એટલે વાત એ છે કે જેમાં જે હાય, તેના ખરેખરા અનુભવ તા ખાસ અવસરે જ થઈ શકે છે. ગમે તેવા ઉપસર્ગો આવી પડે તેા ય અવ્યય : આ કારણે જ, ટીકાકાર મહર્ષિએ 'अव्ययस्वरुपस्य એમ નહિ જણાવતાં, ‘ઉપસર્નનિપાતાવ્યસ્વક્ષ્ય' એમ જણાવ્યું છે. અર્થાત્પર્જનાત્તેવિ અવ્યયવસ્વસ્થ । એટલે કે–ઉપસર્ગના નિપાતના આવી પડવાના સમયે પણ અવ્યય જ રહે છે જેનું સ્વરૂપ-એવા જયકુંજર પણ છે અને એવું આ શ્રી ભગવતીજી સૂત્ર પણ છે. ગમે તેવા ઉપસર્ગો આવી પડે; અનુકૂળ ઉપસગેર્યાં આવી પડે કે પ્રતિકૂલ ઉપસર્ગો આવી પડે; એ ગમે તેટલા જોરમાં આવી પડે, ગમે ત્યારે આવી પડે કે ગમે ત્યાં આવી પડે; તે પણ જેના અજેય્ 6 >
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy