SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ : - ૩૮૧ પહેલે ભાગ-કો જિનસ્તુતિ કરે. કેઈને પણ શત્રુ માને નહિ. તમારા પ્રત્યે જે કંઈ શત્રુને છાજતું કાર્ય કરે, તે સમજો કે–ખરે શત્રુ એ નથી, પણ મારા પિતાના જ કર્મ શત્રુને છાજતું આ કાર્ય ઉત્પન્ન કર્યું છે. સર્વ જીવો પ્રત્યે મેત્રીભાવ જ જોઇએ -પણ કે જીવ પ્રત્યે વેરભાવ નહિ જોઈએ : તમે પરમાર્થ દષ્ટિએ વિચાર કરનારા બને, તે તમને પણ લાગે કે-વસ્તુતઃ જીવ જીવને શત્રુ હોઈ શકતું જ નથી. એ તો કુટુંબ છે. કૌટુમ્બિક વ્યક્તિની સાથે જે રીતિએ વર્તાવું જોઈએ, એવી રીતિએ આપણને વર્તવા ન દે, એ કામ કર્મ છે. એવા કર્મો આ જીવે પૂર્વે ઉપાર્યો હોય, તેથી જ જીવ જીવ વચ્ચે શત્રુતા જાગે. આથી નિર્ણય કરો કે-કર્મ જ એક હણવા લાયક છે અને કમને હણવાને માટે કામ-ક્રોધાદિ તથા સિંખ્યાત્વ-મહાદિ આન્તર શત્રુઓ જ હણવા લાયક છે, પરન્તુ કઈ છવ–નાનામાં નાના શરીરને ધરનારે જીવ પણ હણવા લાયક નથી. જગતના તમામ પ્રાણિઓને વિષે તે કેવળ મૈત્રીભાવ જ કેળવે. એમાં જરા પણ ભૂલ થઈ જવા પામે, તે ઝટ ખમો અને ખમાવે, પણ કેઈ પણ જીવની સાથે વેરભાવ ન બંધાઈ જાય તેની કાળજી રાખે. "खामि सम्व जीवे, सव्वे जीधा खमस्तु मे । ત્તિ છે કag, I a nશા' ' . -આવી ગાથા કેશુબેલે છે? સાધુ અને શ્રાવક બને ૨ કેયાર ક્યારે આ ગાથા છેલાય છે ? રેજ સવારે અને સાંજે પ્રતિક્રમણમાં તો ચોક્કસ જ આ ગાથા બોલાય છે. આ ગાથા લવાને માટે બોલવાની છે કે આ ગાથા ખેલવા પાછળ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy