________________
૮
:
,
.
તિ. ] તે જગ રે બાહિરે ધાને, પિ હોય તો તરતજ જાણવી.” (વિસ્તૃત અંગવિજાપયજ્ઞામાં) ચ, સૂર્યનાડી વહે ત્યારે કરવા ચૅગ્ય કાર્યો - “પૂજા, દ્રવ્ય પાર્જન, વિવાહ, કિલ્લાદિનું અથવા નદીનું ઉલ્લંઘન, જવું, આવવું, જીવિત, ઘર, ક્ષેત્ર ઈત્યાદિકને સંગ્રહ, ખરીદવું, વેચવું, વૃષ્ટિ, રાજાદિકની સેવા, ખેતી, વિષ, જય, વિદ્યા, પટ્ટાભિષેક ઈત્યાદિ શુભ કાર્યમાં ચંદ્રનાડી વહેતી હોય તો શુભ છે. તેમજ કોઈ કાર્યને પ્રશ્ન અથવા કાર્ય આરંભ કરવાને સમયે ડાબી નાસિકા વાયુથી પૂર્ણ હોય, તથા તેની અંદર વાયુનું વું આવવું, સારી પેઠે ચાલતું હોય તે નિશ્ચ કાર્યસિદ્ધિ થાય.” “ બંધનમાં પડેલા, રોગી, પિતાના અધિકારથી ભ્રષ્ટ થએલા એવા પુરુષના પ્રશ્ન, સંગ્રામ, શત્રુનો મેળાપ, સહસા આવેલે ભય, સ્નાન, પાન, ભજન, ગઈ વસ્તુની શેધ ખેળ, પુત્રને અર્થે સ્ત્રીને સંગ, વિવાદ તથા કઈ પણ કુર કમ એટલી વસ્તુમાં સૂર્યનાડી સારી છે.” સૂર્ય તથા ચંદ્ર અને નાડીમાં કરવા એગ્ય કાર્યો
કેઈ ઠેકાણે એમ કહેલ છે કે “વિદ્યાને આરંભ, દીક્ષા, શાસ્ત્રને અભ્યાસ, વિવાદ, રાજાનું દર્શન, ગીત ઈત્યાદિ, મંત્ર યંત્રાદિકનું સાધન, એટલા કાર્યમાં સૂર્યનાડી શુભ છે, જમણ અથવા ડાબી જે નાસિકામાં પ્રાણવાયું એક સરખે ચાલતું હોય, તે બાજુને પગ આગળ મૂકીને પિતાના ઘરમાંથી નીકળવું. સુખ, લાભ અને જયના અથી પુરુષોએ પિતાના દેવાદાર, શત્રુ, ચેર, વિવાદ કરનારા